ન્યૂ જર્સી માં શિયાળા ની તૈયારી માં સજાવ્યું ગાડું
હંસાબા Vlogs in અમેરિકા🗽
0:00 / 0:00
ન્યૂ જર્સી માં શિયાળા ની તૈયારી માં સજાવ્યું ગાડું
3 519 просмотров · 1 дн. назад
હંસાબા Vlogs in અમેરિકા🗽
35,8 тыс. подписчиков
3 519 просмотров · 1 дн. назад
અમેરિકા માં શિયાળો આવે એ પહેલા ચારે બાજુ જોવા મળે છે Fall season (પાનખર) ની સુંદર રોનક! 🍂 આજે હંસાબા બતાવે છે ન્યૂ જર્સી માં શિયાળા ની તૈયારી માં સજાવેલું સુંદર ગાડું, કોળા, રંગબેરંગી ફૂલો, ઘાસ ના પૂળા અને scarecrow સાથે.
ગુજરાત માં આવું decoration જોવા નથી મળતું, એટલે અમેરિકા ની આ અલગ રીત જોવાની મજા જ કંઈક અલગ છે. 😍 આ ઋતુ માં લોકો પોતાના ઘર અને દુકાનો ની બહાર કેવી રીતે સજાવટ કરે છે, એ જોવા વિડિઓ પુરો જુઓ.
તમારા ત્યાં ઠંડી ની તૈયારી કેવી રીતે થાય? comment માં જરૂર જણાવજો! 😊
👵 hansabaa in america સાથે જોડાયેલા રહો - રોજ નવી નવી america lifestyle અને family vlog માટે
📌 subscribe કરો અને bell icon દબાવો જેથી કોઈ વિડિઓ miss ના થાય!