🌺🌺🌺ગુરુદેવ નું ભજન.🌹 હા રે અમને મળ્યા સદગુરુ દેવ#સ્વર . સુમિતાબેન પાનસુરીયા🌹🌹🌹
Bhavna V Parkhiya
0:00 / 0:00
🌺🌺🌺ગુરુદેવ નું ભજન.🌹 હા રે અમને મળ્યા સદગુરુ દેવ#સ્વર . સુમિતાબેન પાનસુરીયા🌹🌹🌹
550 просмотров · 1 год назад
Bhavna V Parkhiya
1,37 тыс. подписчиков
550 просмотров · 1 год назад
🌹હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા
🌹ભવસાગરમાં ભુલા રે પડયા
ગુરુજીએ મારગ બતાવ્યા
ઉભરા આનંદના આવ્યા
હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા
🌹દેહરૂપી આ અંધારી ઓરડી
ગુરુજીએ જયોતુ પ્રગટાવી
ઉભરા આનંદના આવ્યા
હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા
🌹સાંકડી શેરીમાં મારા સદગુરુ મળ્યા
ગુરુજીએ સાનમાં સમજાવ્યા
ઉભરા આનંદના આવ્યા
હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા
🌹તન-મન-ધન ગુરુને અર્પણ કર્યા
ગુરુજીએ ગોવિંદ ઓળખાવ્યા
ઉભરા આનંદના આવ્યા
હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા
🌹સદગુરુ શરણોમાં શીશ નમાવ્યા
ગુરુજીએ માથે મેલ્યા હાથ
ઉભરા આનંદના આવ્યા
હારે અમને મળ્યા સદગુરુ દેવ
ઉભરા આનંદના આવ્યા🌹🌹🌹