Перейти к содержимому

દીઠા દીઠા દેવ દુંદાળા લાંબી વિશાળ સૂંઢ વાળા🥰 ||👇 લખેલું છે || Ganesh utsav special

prakriya voice

0:00 / 0:00

દીઠા દીઠા દેવ દુંદાળા લાંબી વિશાળ સૂંઢ વાળા🥰 ||👇 લખેલું છે || Ganesh utsav special

3 042 просмотра · 2 года назад
prakriya voice
33,6 тыс. подписчиков
3 042 просмотра · 2 года назад
દીઠા દીઠા દેવ દુંદાળા લાંબી વિશાળ સૂંઢ વાળા🥰 ||👇 લખેલું છે || Ganesh utsav special દીઠા દીઠા મેં દેવ દુંદાળા લાંબી લાંબી વિશાલ સૂંઢવાળા રિદ્ધિ સિદ્ધિ સ્વામી રૂપાળા લાંબી લાંબી વિશાલ સૂંઢ વાળા એ તો ભૂપ કેરા ભૂપ એમના ગોરા ગોરા રૂપ એ તો શિવજી ના લાલા લટકારા લાંબી લાંબી વિશાલ સૂંઢ વાળા માથે મુંગટ શોભે .. ખભે પામરી સોહાય ગળે મધમધતી ફુલડા ની માળા લાંબી લાંબી વિશાલ સુંઢ વાળા આડુ ત્રિપુંડ સોહાય .. હાથે ફરસી સહાય કાને કુંડળ ઝૂલે રઢિયાળા લાંબી લાંબી વિશાલ સુંઢવાળા લાલ પીતાંબર સોહાય . .થાળ લાડુ સોહાય પાસે બેઠા મુસક કરે ચાળા લાંબી લાંબી વિશાલ સૂંઢવાળા એમના વાંકડિયા વાળ. ગળે મોતીઓ ની માળ દાદા દિલના છે બહુ દયાળા લાંબી લાંબી વિશાલ સૂંઢવાળા એ તો ભક્તોના નાથ.. એમના ચાર ચાર હાથ એ તો ભક્તો ના કરે રખવાડા લાંબી લાંબી વિશાલ સુંઢ વાળા એ તો ભક્તોના વિઘ્ન હરનારા લાંબી લાંબી વિશાલ સુંઢ વાળા રિદ્ધિ સિદ્ધિના સ્વામી દયાળા લાંબી લાંબી વિશાલ સૂંઢ વાળા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #prakriyavoice #દીઠાદીઠાદેવદુંદાળાલાંબીવિશાળસૂંઢવાળા #ગણેશચતુર્થીસ્પેશિયલ #ગણપતિનાભજન #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use