Перейти к содержимому

Rakesh Barot | દિલ નું આ દર્દ | Dil nu Aa Dard | 2024 New Gujarati Song | ગુજરાતી ગીતો

Saregama Gujarati

0:00 / 0:00

Rakesh Barot | દિલ નું આ દર્દ | Dil nu Aa Dard | 2024 New Gujarati Song | ગુજરાતી ગીતો

1 023 948 просмотров · 2 года назад
Saregama Gujarati
4,85 млн подписчиков
1 023 948 просмотров · 2 года назад
રાકેશ બરોટનો 'દિલ નુ આ દર્દ' સાથે કાચી ભાવનાઓ અને પીડા નો અનુભવ કરો. 🎶💔 આ આત્મ્યમેળોડી દ્વારા પ્રેમ અને પીડાની સફરમાં ડૂબી જાઓ. Experience the raw emotion and heartache with 'Dil Nu Aa Dard' by Rakesh Barot. 🎶💔 Dive into a journey of love and pain through this soulful melody. Song Credits: Singer: Rakesh Barot Artists: Sweta Sen, Rakesh Barot, Chahna, Reshma Suthar Producer: Red Velvet Cinema Concept & Director: Pranav Jethva Jp Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Rajesh Solanki Music: Mayur Nadiya Dop. Chirag Kachhadiya Editing: Ravindra S Rathod Light: Kalpesh Jadav Production: Vishal Suthar Lyrics: દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું ઓ દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હો એક દિવસ એવો નથી કે યાદ ના કરી પ્રેમ તને કરી ને મેં ભૂલ શું કરી ઓ તારા પ્રેમ માટે મેતો શું ના કર્યું તોય મારી જિંદગી ને ઝેર તે કરી...(2) ઓ હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે...(2) દિલ નું આ દર્દ હવે કોને જઈ કઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હો તારા જેવી મુજને હજારો મળી જશે પણ એ હજારો માં એક તું ના હશે હો દિલ થી મહોબ્બત મેં કરી રે હતી પણ તને મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી પણ મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે...(2) #દિલનુંઆદર્દ #DilnuAaDard #rakeshbarot #rakeshbarotnewsong #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal