Gujarat's Bulldozer Drive:Illegal Constructions Demolished Across State | Jamnagar માં પણ Demolition
Zee 24 Kalak
0:00 / 0:00
Gujarat's Bulldozer Drive:Illegal Constructions Demolished Across State | Jamnagar માં પણ Demolition
35 695 просмотров · 1 год назад
Zee 24 Kalak
2,26 млн подписчиков
35 695 просмотров · 1 год назад
Gujarat's Bulldozer Drive:Illegal Constructions Demolished Across State | Jamnagar માં પણ Demolition
#Gujarat #demolition #jamnagar
ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે...દ્વારકા તો તમને યાદ જ હશે...દ્વારકાની સાથે જામનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશન કરાઈ રહ્યું છે...ફરી જામનગરમાં જોરદાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી...ત્યારે ક્યાં થયું હતું આ ગેરકાયદે બાંધકામ?...કેવી કરાઈ કાર્યવાહી?...જુઓ આ અહેવાલમાં...
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati