BAPS Surat Kanad Akshardham Mandir - કનાદ અક્ષરધામ સાથે મહંતસ્વામી મહારાજનો કેવો લગાવ છે
Divine Life ~ Swaminarayan
0:00 / 0:00
BAPS Surat Kanad Akshardham Mandir - કનાદ અક્ષરધામ સાથે મહંતસ્વામી મહારાજનો કેવો લગાવ છે
3 002 просмотра · 2 месяца назад
Divine Life ~ Swaminarayan
24,8 тыс. подписчиков
3 002 просмотра · 2 месяца назад
વિશ્વ પ્રસિદ્ધ હીરાનગરી તરીકે જાણીતું શહેર એટલે સુરતના કણાદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું અને ભવ્ય મંદિર નિર્માણપામી રહ્યું છે જે BAPS સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.
આ દિવ્ય અક્ષરધામનો સંકલ્પ પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો છે.
ત્યારે સુરત મંદિરના આનંદવત્સલ સ્વામીએ "કણાદ અક્ષરધામ પ્રત્યે મહંતસ્વામી મહારાજનો કેવો લગાવ, મમત્વ અને ભાવના છે" તે પર અદ્ભુત પ્રવચન કર્યું.
જેમાં પૂજ્ય આનંદવત્સલ સ્વામીએ...
કેવી રીતે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુપરંપરા દ્વારા કાર્યો થયા..
કેવી રીતે મહંતસ્વામી મહારાજે સુરતના સત્સંગ મંડળને અક્ષરધામ ભેટ કર્યું?
સુરતના અક્ષરધામની જમીન વિષે મહંતસ્વામી મહારાજે શું કહ્યું?
સુરત કણાદ અક્ષરધામની જમીન કેવી રીતે મળી?
આ અક્ષરધામની જમીન સંપાદન, ભૂમિ પૂજન, શિલાન્યાસ, પ્રાર્થના મંદિર, અક્ષરધામ કેમ્પસ, પ્રેમવતી, પ્રદર્શન, બાગ બગીસા, પાર્કિંગ, નીલકંઠ પ્લઝા, ઉતારા વગેરે કેવા કરવા અને ક્યાં કરવા તે બધું મહંતસ્વામી મહારાજે સુચન આપ્યું.
કણાદ અક્ષરધામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે છે?
મહંતસ્વામી મહારાજના "થઇ જશે" આ બે શબ્દની તાકાત શું છે?
Surat Kanad Akshardham Mandir History
Surata BAPS Akshardham Mandir Height, Campues Area
How Many Acor in Kanad Ashardham Mandir Devloped
Surat Akshardham Mandir History
What is the height of Kanad Akshardham Temple?
Surat Kanad Akshardham Katha by Munivandan Swami
Surat Akshardham Temple Tour- Upcoming World's largest Hindu Mandir
Munivandan Swami Kanad Akshardham mandir Katha - Surat
#baps #mahantswamimaharaj #kanadakshardham #suratakshardham #swaminarayansampraday #akshardham #munivandanswami #akshardhamlive #bapsmandir #bapstemple #hindumandir #hindutemple #bapskatha #bapskathalive #bapspravachan #baps_pravachan #pramukhswamimaharaj #atmatruptswami #janmangalswami #gnannayanswami #gnanvatsalswami #history #vadtal #bapslive #ravisabha #gharsabha
🙏જય સ્વામિનારાયણ.....સારા👌 વીડીયો જોવા માટે અમારી Divine Life ~ Swaminarayan 👈 ચેનલ 👍SUBSCRIBE કરો....
Copyright Disclaimer"
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."