🔱નવદુર્ગા શક્તિ આરાધના મંત્ર |Navdurga Mantra (With Lyrics) | SONARQ Music
Sonarq Music
0:00 / 0:00
🔱નવદુર્ગા શક્તિ આરાધના મંત્ર |Navdurga Mantra (With Lyrics) | SONARQ Music
932 просмотра · 10 дней назад
Sonarq Music
417 подписчиков
932 просмотра · 10 дней назад
🙏 જય માતાજી 🙏
નવરાત્રીના પાવન અવસર પર SONARQ Music દ્વારા પ્રસ્તુત છે મા ભગવતીના નવેય દિવ્ય સ્વરૂપોની ઉપાસના કરાવતું પવિત્ર નવદુર્ગા શક્તિ આરાધના મંત્ર.
🌺 સંપૂર્ણ Lyrics સાથે
આ દિવ્ય મંત્રોના નિયમિત શ્રવણ અને સ્મરણથી મનમાં ભક્તિ, આત્મબળ, સકારાત્મક ઊર્જા, શાંતિ અને મા દુર્ગાના આશીર્વાદની અનુભૂતિ થાય છે.
🙏 જો તમને આ ભક્તિમય પ્રસ્તુતિ ગમી હોય તો વિડિયોને Like 👍, Share 📤 કરો અને આવી જ સુંદર ભજન, મંત્ર, સ્તુતિ અને આધ્યાત્મિક સંગીત માટે SONARQ Music ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🌺 જય માતાજી 🌺
#નવદુર્ગાશક્તિઆરાધનામંત્ર
#NavdurgMantra #NavdurgaAradhanaMantra #NavratriSpecial
#MaaDurgaShaktiMantra
#SONARQMusic