matana madh🚩🚩 ||🚶♂️🚶પદયાત્રા-2022||સેવા|| 🔱 Maa Ashapura||kutch bhuj ||તા.૨૨.૯.૨૦૨૨ ભાગ -2||
JPR SAFAR...
0:00 / 0:00
matana madh🚩🚩 ||🚶♂️🚶પદયાત્રા-2022||સેવા|| 🔱 Maa Ashapura||kutch bhuj ||તા.૨૨.૯.૨૦૨૨ ભાગ -2||
2 184 просмотра · 3 года назад
JPR SAFAR...
23,9 тыс. подписчиков
2 184 просмотра · 3 года назад
પદયાત્રામાં ચાલનારા ભાઈઓ અને બહેનો સંભાળીને યાત્રા કરજો. રસ્તામાં કોઈપણ જાતની તકલીફ ન થાય એને કાળજી રાખજો. અને જગ્યા જગ્યા ઉપર કેમ્પ છે. સેવાઓ કરનાર લોકોની પણ કમી નથી. ચાલતા ટાઈમે પોતાનું ધ્યાન રાખજો. વાહનો બહુ જ સ્પીડમાં રહે છે. એટલે બનતી કોશિશ રોડના કિનારા ઉપર જ ચાલવું. રોડના વચ્ચો વચ્ચ ચાલવું નહીં. જેથી કરીને કોઈ હાનિ ન થાય. હરેક કેમ્પોમાં સુવિધાઓ રહે છે.
🙏🙏🙏🙏જય માતાજી🙏🙏🙏🙏
🚩🚶♂️🚶🚶♂️🚶🚶♂️🚶🚶♂️🚶🚶♂️🚶🚶♂️🚶🚶♂️🚩
🔱🔱🔱🔱 જય માઁ આશાપુરા🔱🔱🔱🔱
#ashapura
#bhuj
#gujrat
#Matanamadh
#kutch
#pagpada
#maa