Jaymin Dhaboda New Song 2026 | Trick | New Gujarati Attitude Song | Gujarati Song | Trending Song
PaRa Music Gujarati
0:00 / 0:00
Jaymin Dhaboda New Song 2026 | Trick | New Gujarati Attitude Song | Gujarati Song | Trending Song
4 243 просмотра · 10 ч назад
PaRa Music Gujarati
1,32 тыс. подписчиков
4 243 просмотра · 10 ч назад
આપણી સ્ટાઈલ અને સ્વેગ જ કંઈક અલગ છે! 😎🔥 Jaymin Dhaboda નું નવું Gujarati Attitude Song “Trick” – કારણ કે આપણી Trick જ બધાથી જુદી છે! 💯
નવા અને ધમાકેદાર ગુજરાતી ગીતો માટે @PaRaMusicGujarati ને Subscribe કરો 🎶🔥
Credits:
Singer - Jaymin Dabhoda
Composer - Shashi Kapadiya
Lyrics – Jigar Jesangpura,Janak Jesangpura
DJ Remix : DJ Dharmesh Savli
Lyrics:
હો ખુલ્લે આમ ફરું બજારમાં નથી કોઈના બાપની બીક
હો ખુલ્લે આમ ફરું બજારમાં નથી કોઈના બાપની બીક
નહીં પોંચે મારી પોચમાં લગાડે ગમે તેની લીંક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
હો હાઇ લેવલવાળી વાતો તું પડશે થોડો વીક
ઓય તો કોય નક્કી નહીં હોતું ચારે બોલાય બાકાજીક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
હો ચાલીએ એટલે વિરોધ થાય એ વાત નહીં મોટી
તારા ઘરનું પુરુ થઇ જાહે જો પિન મને ચોંટી
હો ચાલીએ એટલે વિરોધ થાય એ વાત નહીં મોટી
તારા ઘરનું પુરુ થઇ જાહે જો પિન મને ચોંટી
આયાતા અમને ઘેર બેહાડવા પેલા ચાલતા તો શીખ
નઈ ગોઠ્યા નઈ ગોઠીએ અમારી જુદી છે ટ્રીક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
હો મારા રૂલ્સ મારી વાતો થોડી દુનિયાથી અલગ
પાછળ ખેંચાઈ આવે જમોનો જો મેલું હું પગ
કોઈના બાપનો નહીં દાબ ખોટી કરવી ના ટણી
ફેદો વેરતા મને આવડે જો હોય ચરબી તને ચડી
હો મારી બની એવી કહાની ઘણાંની બોલતી થઇજી બંદ
અમે એવા લેવલે જઈ બેઠા કોઈ લઇ ના હકે પદ
મારી બની એવી કહાની ઘણાંની બોલતી થઇજી બંદ
અમે એવા લેવલે જઈ બેઠા કોઈ લઇ ના હકે પદ
હો ભલે ઘણા રયા ટક્કરમાં તોય થાય મારું હિટ
જોઈલે કુણ છે હાલ ટોપમાં કંઈક યુનિક મારી રીત
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
હો ફેન ફોલોવિંગ મોટુને મારું ટેલેન્ટ ગજાવાળું
હારા હારા ન બેહાડ્યા ટોપ ટ્રેન્ડિંગમાં હું ચાલુ
હો જીવીએ અમે હેવી નથી નોર્મલ જીવતા
ત્રણ લુઘડે ટેસમેશ થઇ બિન્દાસ અમે જીવતા
હો મારાં શોખની પડે નોખ જુદી વાતો ફેલાય
વટ તો વારસે મળેલો કદી એ ના મેલાય
મારાં શોખની પડે નોખ જુદી વાતો ફેલાય
વટ તો વારસે મળેલો કદી એ ના મેલાય
હો ભલે ઘણા રયા ટક્કરમાં તોય થાય મારું હિટ
જોઈલે કુણ છે હાલ ટોપમાં કંઈક યુનિક મારી રીત
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
કોઈ અમને હું શીખવે અમે મરજીના માલિક
#jaymindabhoda
#trick
#paramusicgujarati
#newgujaratisongs
#navagujaratigeeto
#gujaratisongs
#gujaratigeet