ચોથો વિલાસ રાસ ( ચોથો વિલાસ ) હાંરે આવ્યો ચોથ તણો વિલાસ રે Nav Vilas Raas Chotho Vilas Pushti Pad
Pushti Pad
0:00 / 0:00
ચોથો વિલાસ રાસ ( ચોથો વિલાસ ) હાંરે આવ્યો ચોથ તણો વિલાસ રે Nav Vilas Raas Chotho Vilas Pushti Pad
26 155 просмотров · 4 года назад
Pushti Pad
14,1 тыс. подписчиков
26 155 просмотров · 4 года назад
#PushtiPad #Pushtikirtan #Pushtimargkirtan
With Lyrics
ચોથો વિલાસ’’ યમુના રાસોઉત્સવ II નવ વિલાસ II SHRI YAMUNA RASOUTSAV ગુજરાતી ગરબા
Nav Vilas
ચોથો વિલાસ
હાંરે આવ્યો ચોથ તણો વિલાસ રે, ગોપીયો ટોળે મળી, જેણે લીધી છે વનની વાટ રે, ગોપીયો ટોળે મળી, આવી પરાસોલી વનમાંય રે, ગોપીયો ટોળે મળી,
સાખી
વનની શોભા શી કહું, ફૂલી રહી વનરાય; નાના મોટા તરુવરો, જોઈજોઈ હરખાય.
હાંરે ફૂલ વીખર્યા છે મારગ માય રે....ગોપીયો....
સાખી
ચંદ્રભગા સખી આજની, સહુમાં મુખ્ય ગણાય; તેડું કર્યું નિજ યુથને, બોલાવી વનમાંય.
હાંરે એના તનમાં આનંદ ઉભરાય રે....ગોપીયો.... ખરમંડા ખંતે કર્યા, ભાવતણે અનુસાર;
સાખી
લાડુ જલેબી રસભરી, રસનો ભાવ વિચાર, હાંરે એવી બની ઠની પુજવાને જાય રે....ગોપીયો....
દેવી પૂજન કારણે, કરમાં લીધો થાર; ભોજન કરાવી ભાવતાં,પછી દેવા ઉપહાર, હાંરે એવી ચાલે ચટકંતી ચાલ રે...ગોપીયો....
સાખી
ચંચલ ચપલ ઉતાવળી, પહોંચી દેવી દ્વાર; નિરખવા ઉભી રહી, તો નિરખ્યા નંદકુમાર, હાંરે એવા નિરખીને લાગી પાય જો....ગોપીયો....
સાખી
મન ચિતવ્યું મળ્યું શ્યામને, સુંદર રાસ વિલાસ;
ભુજભર ભેટી પ્રેમથી, પુરી મનની આશ,
હાંરે ગુણ ગાતા રસિક હરખાય રે....ગોપીયો...
શ્રીअष्टसखा पुष्टिमार्ग श्री वल्लभ संप्रदाय नित्य पद के लिए हमारी पुष्टि पद ( Pushti Pad) चेंनल में जुड़े रहे
🌷Taital :
🌷Raag :
🌷Taal :
🌷Rachna : Shri
🌷Aditig @Pushti Kirtan (Gopal Undhad)
🌷Pakhawaji : Alpeshbhai Savaliya & Gopal Patoliya
🌷Zanz (झांझ) : Gopal Undhad
🌷Harmonium : Umeshbhai & Gopal Patoliya
🌷Swar ( स्वर ) : अल्पेश सावलिया Alpeshbhai Savaliya 🌱 7990125298 🌱
Any Query Wots Sms Only 🌱+91 9173611511🌱
🌷Pad Recorded : Pushti Kirtan Studio
પુષ્ટિ પદ
पुष्टि पद
Pushti Pad
Thakorji Nitya Kirtan
#murlikopad
#Raskopad
#navvilaskepad
#navvilasras
#navvilaskirtan
#Pushtipad
#Pushtimargkirtan
#Havelisangeet
#nityapad
#Nityakirtan
@Pushti Pad
@Pushtimarg Kirtan
@Pushti Kirtan
@Haveli Sangeet
@Pushti Manthan
@Nitya Pad
@Manorath
👉Mix साँझी के पद Playlist:👈
• साँझी के पद Sanji Ko Padसांझी सखि - पुष्टि...
👉Mix दानलीला के पद Playlist:👈
• दानलीला के पद Daan Leela Ke Pad Kirtan Alp...
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
🌱 Any Query Wots Sms Only 🌱🌱+91 9173611511🌱
🌹🌹Music Label : Pushti Pad🌹🌹
🦚!! THANKS FOR WATCHING THIS VIDEO !! 🦚
❤️❤️लाइक, कमेंट, शेयर और सब्सक्राइब करना न भूलें ❤️❤️