લીંબુ ખાવાના 15 આયુર્વેદિક ફાયદા . જે તમે જાણતા નહીં હોય. #ayurveda #healthtips #doctor
Swaayo - Dr. Vishal Pandya
0:00 / 0:00
લીંબુ ખાવાના 15 આયુર્વેદિક ફાયદા . જે તમે જાણતા નહીં હોય. #ayurveda #healthtips #doctor
125 485 просмотров · 1 год назад
Swaayo - Dr. Vishal Pandya
233 тыс. подписчиков
125 485 просмотров · 1 год назад
લીંબુ ખાવાના 15 આયુર્વેદિક ફાયદા . જે તમે જાણતા નહીં હોય.
મો - 94844 94574
કોઈ પણ તકલીફ માટે ઘરબેઠા ઓનલાઇન સારવાર લેવા માટે ફોન કરો.
----
00:00 – પરિચય: લીંબુ વિશેનો સંપૂર્ણ આયુર્વેદિક વીડિયો શરૂ
આપણા ઘરમાં રોજ વપરાતા લીંબુની આયુર્વેદિક માહિતી શું છે, ક્યાં ઉપયોગી છે અને કેવી રીતે લેવું તે વિશેની શરૂઆત.
00:35 – લીંબુનું સંસ્કૃત નામ અને પરંપરાગત વ્યાખ્યા
નીંબુકમ / નીંબુક’ નામ અને ‘અમ્લરસવાળું ફળ’ તરીકે તેની સંસ્કૃતમાં સમજણ.
01:20 – લીંબુના પ્રકારો અને સૌથી ઉપયોગી કઈ જાત
કાગદી, બીજોરા અને જંબેરી – ત્રણ જાતો અને રોજ વપરાતું કાગદી લીંબુ વિશે.
01:41– વર્ષા ઋતુ સૌથી શ્રેષ્ઠ ઋતુ છે .
ચોમાસામાં લીંબુ વધુ લાભકારી કેમ છે અને કુદરત પણ આ ઋતુમાં વધારે ખટ્ટા ફળ આપે છે.
02:10 – આયુર્વેદ અનુસાર લીંબુના ગુણધર્મો
વિપાક મધુર, પાચનમાં હલકો, વાત-પિત્ત-કફ ત્રણેય દોષ ઉપર કામ વગેરે વિગત સરળ ભાષામાં.
03:05 – લીંબુનું રાસાયણિક સંગઠન અને તેની છાલનું મહત્વ
સિટ્રિક એસિડ, વિટામિન C, ખનીજ તત્વો અને લીંબુની છાલમાં રહેલું એસેન્શિયલ ઓઈલ.
03:40 – લીંબુ કયા રોગોમાં ફાયદાકારક છે?
અરુચિ, ભૂખ ન લાગવી, પાચન નબળું પડવું, ગેસ, અપચો, ઉલટી-ઉપકી, મલબંધ વગેરે.
04:30 – અરુચિ – સ્વાદ ન આવતા લોકો માટે લીંબુનો ઉપયોગ
ભેળ-ચનાચોરમાં સ્વાદ જેમ વધે તેમ ખોરાકમાં રુચિ વધારવા લીંબુ કેવી રીતે સહાયક.
05:10 – ભૂખ ન લાગવી અને પાચન ન બળવું: અગ્નિદીપક નાનો ઉપાય
06:15 – ગેસ, અપચો અને પિત્તવર્ધનમાં લીંબુનો ઉપયોગ કેવી રીતે?
લીંબુ શરબત ક્યારે, કેવી રીતે, શું ઉમેરવું – અને કોને ફાયદો થઈ શકે.
07:25 – મલબંધ, પાતળા ઝાડા, ડિહાઈડ્રેશન અને તરસની સમસ્યામાં લીંબુ
08:45 – કૃમિ, હૃદય, વજન, આયર્ન શોષણ અને બ્લીડિંગ સમસ્યામાં લીંબુ
હૃદયને લાભ, વજન ઘટાડવામાં મદદ, હિમોગ્લોબિન વધારવા લીંબુ શા માટે જરૂરી.
10:05 – પેશાબ, આંખ, ઉધરસ અને ગ્રહદોષમાં લીંબુનો ઉપયોગ
મૂત્રજનન, ચક્ષુષ્ય, સૂકી-કફવાળી ઉધરસમાં જુદા જુદા ઉપયોગ.
11:25 – લીંબુની માત્રા કેટલી? વધારે લેવાથી શું નુકસાન?
દિવસની 10–20 ml રસ માત્રા, અડધા લીંબુથી વધારે ન લેવા, વધારે લેવાથી થઈ શકતી તકલીફ.
12:05 – લીંબુ કોને ન લેવો જોઈએ?
ખટાશ ન માફક આવતી વ્યક્તિ, પિત્તવાળી પ્રકૃતિ, એસિડિટી, બળતરા, સાંધા ચકડાવાની ફરિયાદ.
13:05 – લીંબુની જગ્યાએ શું લઈ શકાય?
દાડમ અથવા આમળાનો ઉપયોગ — ખાસ કરીને સાકર સાથે લીધેલો આમળાનો રસ.
13:40 – આયુર્વેદિક ઔષધોમાં લીંબુનું સ્થાન અને અંતિમ સૂચનો
----
• લીંબુ ખાવાના 15 આયુર્વેદિક ફાયદા . જે તમે ...
દવાખાના નું એડ્રેસ
To - ગાંધીધામ ( કચ્છ )
સંજીવની આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ
ડો. વિશાલ પંડ્યા ( M.D.Ayurved )
મો - 94844 94574
2 જો માળ ,
ટાઈમ સ્કવેર - 1
સિંધુબાગ રોડ ,
વોર્ડ - 7/B ,
ગુરુકુળ ,
ગાંધીધામ ,
ગુજરાત ,
પિન - 370201
હોસ્પિટલ નો સમય = સવારે 11 થી 2 અને સાંજે 5 થી 8
———-
વધુ માહિતી માટે અમારા
93277 52537 નંબર ઉપર Hi લખી ને વોટ્સએપ કરો.
#gujarati #ayurveda #healthtips #doctor