જાણો શામાટે ગુજરાતમાં પથરાળ જમીન હોવા છતાં કેમ વધુ અનાજ પાકે છે | જગડુશા ની અખંડ જ્યોત
Gujarat Darshan
0:00 / 0:00
જાણો શામાટે ગુજરાતમાં પથરાળ જમીન હોવા છતાં કેમ વધુ અનાજ પાકે છે | જગડુશા ની અખંડ જ્યોત
1 797 просмотров · 3 года назад
Gujarat Darshan
86,9 тыс. подписчиков
1 797 просмотров · 3 года назад
જગાડુશા શેઠની ચમત્કારિક જ્યોત | મોટા-મોટા વૈજ્ઞાનિકો નથી ઉકેલી શક્યાં આ રહસ્યને | અહીં જમીનમાં કયાંય પણ ખાડો કરો એટલે અગ્નિના સ્વરૂપમાં સાક્ષાત માતાજી પ્રગટ થાઈ છે | શેઠ જગડુશાની ચમત્કારિક જ્યોત | આ અગ્નિમાં નોટ નાખો કે હાથ નાખો સેજ પણ ન બળે | આ રહસ્યને જાણવામાં મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ | જાણો શામાટે ગુજરાતમાં પથરાળ જમીન હોવા છતાં કેમ વધુ અનાજ પાકે છે | આજ ના કાળયુગમાં પણ જો લાઈવ ચમત્કાર જોવો છે તો અહિયાં પરિવાર સાથે એક વાર જરૂર આવો | રાજકોટથી આવતા આખા પરિવારને હરસિદ્ધિ માતાજીએ આપ્યો સાક્ષાત પરચો | જગત્યા જગાડુસા સેઠની ચમત્કારિક જ્યોત | કોઈ જાણતું નથી પણ ગુજરાતમાં સૌથી વધુ અનાજ આ ચમત્કારિક જ્યોતને લીધે જ પાકે છે | માં હરસિદ્ધિ અને શેઠ જગાડુસા આશીર્વાદથી જ આજે ગુજરાતની પથરાળ ભૂમિમાં પાર સૌથી વધુ અન્ન પાકે છે | સૌથી પહેલું અન્નક્ષેત્ર અહીં શેઠ જગાડુસાએ ચાલુ કર્યું હતું
સ્થળ: શેઠ જગડુશા આશ્રમ (હરસિદ્ધિ માતાનું મંદિર)
સરનામું : જગત્યા ગામ, કોડીનાર-ધારી હાઈવે, તાલુકો : કોડીનાર, જિલ્લો : ગિર સોમનાથ, ગુજરાત
#girsomnath #harsidhi #kodinar