ઝુપડી સજાવજો હો કાનુડો આવશે || હંસાબેન પટેલ (અમદાવાદ ) || કીર્તન લખેલું આવશે
NC Indian Music
0:00 / 0:00
ઝુપડી સજાવજો હો કાનુડો આવશે || હંસાબેન પટેલ (અમદાવાદ ) || કીર્તન લખેલું આવશે
56 635 просмотров · 2 года назад
NC Indian Music
14,2 тыс. подписчиков
56 635 просмотров · 2 года назад
#ગુજરાતીકીર્તન , #સત્સંગમંડળ, #gujaratikirtan, #bhajansatsang, #gujaratikirtan,
ઝુપડી સજાવજો હો કાનુડો આવશે || હંસાબેન પટેલ (અમદાવાદ ) || NAVA GUJARATI KIRTAN VIDEO 2024
કીર્તન લખેલું આવશે,
નીચે ભજન લખેલું છે,
ઝુપડી સજાવજો હો કાનુડો આવશે
ગાયના ગોબરથી ઝૂંપડી લીપાવી
ઓકરી પડાવજો હો કાનુડો આવશે
મારી તે વાડીએ શેરડીના વન છે
મંડપ રોપજો હો કાનુડો આવશે
ઝુપડી સજાવજો હો કાનુડો આવશે
મારા તે આંગણા માં આસોપાલવ છે
તોરણ બંધાવજો હો કાનુડો આવશે
ઝૂંપડી ની આજુબાજુ કંકુની દુકાન છે
સાથીયા પુરાવજો કાનુડો આવશે
ઝૂંપડી સજાવજો કાનુડો આવશે
મારી તે ગલીઓમાં મોતીની દુકાન છે
મોતીડે વધાવજો હો કાનુડો આવશે
ઝૂંપડી આજુબાજુ કેળા ના વન છે
થાળ ભરી લાવજો હો કાનુડો આવશે
ઝૂંપડી સજાવજો કાનુડો આવશે
ઝુંપડીની પછવાડે જમુનાજી જાય છે
જળ ભરી લાવજો કાનુડો આવશે
ઝૂંપડી સજાવજો કાનુડો આવશે
લખેલા ભજન ના વીડિઓ,
Gujarati Mahila Mandal Kirtan,
Mahila Mandal Satsang,
Mahila Mandal Na Bhajan,
Mahila Dhun Mandli,
Gujarati Dhun Mandli,
Kirtan Satsang Mandli,
ગુજરાતી ધૂન મંડળ,
કીર્તન મંડળ ગુજરાતી,
ગુજરાતી સંત્સંગ મંડળ,