Перейти к содержимому

🔥 ભજીયા ની એવી રેસીપી કે જોઈને તમે પણ કહેશો – આ તો ક્યારેય નથી જોયું! 😱 | Crispy Bhajiya Recipe |

Kishan Ni Duniya

0:00 / 0:00

🔥 ભજીયા ની એવી રેસીપી કે જોઈને તમે પણ કહેશો – આ તો ક્યારેય નથી જોયું! 😱 | Crispy Bhajiya Recipe |

626 просмотров · 2 дня назад
Kishan Ni Duniya
1,14 тыс. подписчиков
626 просмотров · 2 дня назад
🔥 ભજીયા ની એવી રેસીપી કે જોઈને તમે પણ કહેશો – આ તો ક્યારેય નથી જોયું! 😱 | Crispy Bhajiya Recipe | આજેના vlog માં અમે બનાવ્યા છે એકદમ અલગ અને મજેદાર ભજીયા 😋🔥 — એવી રીતથી કે કદાચ તમે પહેલા ક્યારેય જોઈ નહીં હોય! 😱 આ ભજીયાની crispy texture, મસાલેદાર taste અને સાથેની મજેદાર ચટણી આખી recipe ને બનાવી દે છે એકદમ ખાસ. ❤️ વિડિયોમાં શરૂઆતથી લઈને ભજીયા તૈયાર થાય ત્યાં સુધીની આખી process બતાવી છે. તમે પણ ઘરે આ recipe જરૂર try કરજો અને comment માં જણાવજો કે ભજીયા તમને કેવા લાગ્યા. 😍 👍 Video ગમે તો Like કરો 🔔 Channel ને Subscribe કરો 💬 Comment માં તમારો review જરૂર આપજો! #Bhajiya #GujaratiFood #BhajiyaRecipe #GujaratiVlog #FoodVlog #CookingVlog #GujaratiRecipe #CrispyBhajiya #FoodLovers #VillageVlog #KishanNiDuniya