Перейти к содержимому

જન્માષ્ટમી નિમિત્તે 🌷દ્રારિકાના રાજા રથડા રે જોડીને વેલા આવજો Janmashtami special new bhajan 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

જન્માષ્ટમી નિમિત્તે 🌷દ્રારિકાના રાજા રથડા રે જોડીને વેલા આવજો Janmashtami special new bhajan 👇

7 767 просмотров · 9 дней назад
ભક્તિમાં લીલાલેર છે
63,9 тыс. подписчиков
7 767 просмотров · 9 дней назад
જન્માષ્ટમી નિમિત્તે 🌷દ્રારિકાના રાજા રથડા રે જોડીને વેલા આવજો Janmashtami special new bhajan 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #મારાકનૈયાને1600ગાયો #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan સાખી :- મોરપીછાળા શ્યામ છોગાડા ગોપ ગોવાળ નંદલાલા દિન દયાળા કૃષ્ણ ક્રિપાલા રૂપ રસાલા બનવારી હે. એવા ગોકુળમાં બોલે ઝીણા મોરલા હે કોયલ રાણી કરે રે કિલ્લોલ રે.... દ્રારિકાના રાજા રથડા રે જોડીને વેલા આવજો , એવા રથડા જોડીને વેલા આવજો હે એવા પાઘડીમાં શોભે રે મોરપીંછડા હે વાલો લાગે મન મોરલીવાળો કાન રે , દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો હે. એવા ગોકુળમાં બોલે ઝીણા મોરલા હે કોયલ રાણી કરે રે કિલ્લોલ રે.... દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો હે એવી રાધા રાણી રે જુ એ વાટડી હે સુના લાગે મેળી કેરા મોલ રે , દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો હે. એવા ગોકુળમાં બોલે ઝીણા મોરલા હે કોયલ રાણી કરે રે કિલ્લોલ રે.... દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો હે એવી પગમાં શોભે રાઠોડી મોજડી હે વાલી લાગે લટકંતી ચાલ રે , દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો હે. એવા ગોકુળમાં બોલે ઝીણા મોરલા હે કોયલ રાણી કરે રે કિલ્લોલ રે.... દ્રારિકાના રાજા રથડા જોડીને વેલા આવજો જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.