|| ક્ષેમકલ્યાણી માતાજી મંદિર (સોજીત્રા ધામ) || #viral #like #new #share #video #youtube #gujarat
Minaxi_Yash_vlogs
0:00 / 0:00
|| ક્ષેમકલ્યાણી માતાજી મંદિર (સોજીત્રા ધામ) || #viral #like #new #share #video #youtube #gujarat
2 026 просмотров · 3 года назад
Minaxi_Yash_vlogs
895 подписчиков
2 026 просмотров · 3 года назад
જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ મારા યુટ્યુબ ના પરીવાર ને....
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાનું આ ક્ષેમકલ્યાણી માતાજી નું મંદિર છે.મંદિર ના પુજા કરતા ભકતો નું કેહવુ છે કે આ અંગ્રેજો વખત નું મંદિર છે દરબારો ના કુળદેવી છે માં ક્ષેમકલ્યાણી માતાજી ખૂબ મોટું આસ્થા નું મંદિર છે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો આવે છે અને માતાજી સૌની મનોકામના પુરી કરે છે.દર પૂનમે અને બીજા ઉત્સવો દરમિયાન ભંડારો પણ થાય છે. ખૂબ સરસ મંદિર છે.એકવાર જરૂર જજો મંદિર ના દર્શન કરવા.
#viral #like #new #share #youtube #likeforlikes #viral #youtubeshorts #comment #vlog #temple #subscribe