सूरत की रात 11:30 बजे! 🚗 Varachha to Outer Ring Road Surat Midnight Vlog
Vikas Goyani
0:00 / 0:00
सूरत की रात 11:30 बजे! 🚗 Varachha to Outer Ring Road Surat Midnight Vlog
284 просмотра · 7 дней назад
Vikas Goyani
527 подписчиков
284 просмотра · 7 дней назад
નમસ્તે મિત્રો!
આજના વ્લોગમાં આપણે જોઈશું સુરત શહેરનો એક અલગ જ અંદાજ. રાત્રે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે વરાછાથી આઉટર રીંગરોડ (Outer Ring Road) સુધીની શાંત અને રોમાંચક નાઈટ ડ્રાઈવ!
રાતના સમયે સુરતના રસ્તા, ફ્લાયઓવર અને આઉટર રીંગરોડનો વ્યૂ કેવો લાગે છે તે આ વિડીયોમાં જોવા મળશે.
જો વિડીયો ગમે તો Like, Share અને Subscribe જરૂર કરજો!
📍 Route: Varachha ➔ Outer Ring Road, Surat
⏰ Time: 11:30 PM - 12:00 AM Midnight
#SuratVlog #NightRide #Varachha #OuterRingRoad
#SuratVlog #Varachha #OuterRingRoad #SuratNightLife #MidnightDrive #SuratCity #GujaratiVlog #NightRideSurat