100% ઘરે બનાવો બેકરી જેવી નાન ખટાઇ ઈડલી કુકરમાં નહિ દાજે। Nankhatai Recipe without Oven | નાનખટાઈ
Disha's delicious dishes
0:00 / 0:00
100% ઘરે બનાવો બેકરી જેવી નાન ખટાઇ ઈડલી કુકરમાં નહિ દાજે। Nankhatai Recipe without Oven | નાનખટાઈ
85 481 просмотр · 2 мес. назад
Disha's delicious dishes
152 тыс. подписчиков
85 481 просмотр · 2 мес. назад
100% ઘરે બનાવો બેકરી જેવી નાન ખટાઇ ઈડલી કુકરમાં નહિ દાજે। Nankhatai Recipe without Oven | નાનખટાઈ
100% પહેલીવાર બનાવશો તો પણ બિલકુલ નહીં બગડે એવી બેકરી જેવી નાનખટાઈ ઘરે બનાવો!
ઓવન નથી? ટેન્શન ના લો!
આજે આપણે ઘરમાં રહેલી સામાન્ય સામગ્રીથી અને ઇડલી ના કુકરમાં જ બેકરી જેવી ખસ્તા નાનખટાઈ બનાવીશું.
આ નાનખટાઈ ઘઉંના લોટથી બનાવેલી છે એટલે મેંદા વગરની હેલ્ધી પણ છે અને ટેસ્ટ માં 100% બેકરી જેવી જ લાગશે.
સૌથી મોટી ખાસિયત - નહિ દાઝે કે નહિ બગડે. બિલકુલ પરફેક્ટ બનશે.
ચા સાથે ખાવા માટે, મહેમાનો માટે કે તહેવાર માટે આ નાનખટાઈ બેસ્ટ ઓપ્શન છે.
બાળકોને પણ બહુ ભાવશે અને 15 મિનિટમાં તૈયાર થઈ જશે.
ઘરે બધાએ ખાધા પછી કહ્યું "વાહ આ તો બજાર કરતા પણ સારી છે" 😍
તમે પણ આ ટ્રીક વાળી રેસીપી જરૂર ટ્રાય કરો અને કોમેન્ટ માં કહો તમને કેવી લાગી.
આવી જ નવી નવી બેકરી વગરની અને ઇન્સ્ટન્ટ રેસીપી જોવા માટે CHANNEL ને SUBSCRIBE કરો
અને બેલ આઇકન 🔔 દબાવો.
આભાર 🙏
#nankhatairecipe #ovenlessnankhatai #idlikukarnankhatai #ghunanalotnanakhatai #bakeryjavanankhatai #withoutovenrecipe #gujaratirecipe #easyrecipe #biscuitrecipe #teatimesnack #15minuterecipe #homemadenankhatai #bakingwithoutoven #indianrecipe #sweetsrecipe #diwalirecipe #cookingathome #quickrecipe #viralrecipe #baakingrecipe