Перейти к содержимому

રાજકોટની પ્રાચીન ગરુડ ગરબીમાં દીકરીઓનો અદભુત ઘુમટા રાસ 😍 | ઓલી કોણ મૈયારણ જાય લાંબા ઘુમટા વારી રે

Kalpesh Bajrangi

0:00 / 0:00

રાજકોટની પ્રાચીન ગરુડ ગરબીમાં દીકરીઓનો અદભુત ઘુમટા રાસ 😍 | ઓલી કોણ મૈયારણ જાય લાંબા ઘુમટા વારી રે

22 590 просмотров · 3 дня назад
Kalpesh Bajrangi
2,96 тыс. подписчиков
22 590 просмотров · 3 дня назад
જય અંબે 🙏🚩 જય માતાજી ❤️ રાજકોટની 129 વર્ષ જૂની પ્રાચીન શ્રી ગરુડ ગરબી, રામનાથ પરા ખાતે માણો દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો અદભુત અને પરંપરાગત ઘુમટા રાસ! 💃🌺 🎶 “ઓલી કોણ મૈયારણ જાય, લાંબા ઘુમટા વારી રે...” 🎶 મધુર ગીતના તાલે દીકરીઓના જોરદાર રાસ, સુંદર તાલમેલ અને આપણી પ્રાચીન ગરબીની અનોખી પરંપરા જોઈને મન ભક્તિ અને આનંદથી ઝૂમી ઊઠશે. ❤️🙏 આવો, આપણી સનાતન સંસ્કૃતિ અને વર્ષો જૂના લોકવારસાને માણીએ અને આવનારી પેઢી સુધી પહોંચાડીએ. 🚩 જય અંબે ગરુડ ગરબી, રામનાથ પરા, રાજકોટ 🚩 વિડિયો ગમે તો Like 👍, Share 🔁 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #GarudGarbi #ઘુમટારાસ #RajkotGarbi #જયઅંબે #ગરુડગરબી