GSSSB Staff Nurse ભરતી 2026 | 131 જગ્યાઓ | ₹40,800 પગાર | B.Sc Nursing / GNM | #GSSSB #StaffNurse
Tech Jituinfo
0:00 / 0:00
GSSSB Staff Nurse ભરતી 2026 | 131 જગ્યાઓ | ₹40,800 પગાર | B.Sc Nursing / GNM | #GSSSB #StaffNurse
119 просмотров · 2 нед. назад
Tech Jituinfo
136 подписчиков
119 просмотров · 2 нед. назад
GSSSB Staff Nurse ભરતી 2026 માટે ગુજરાતમાં કુલ 131 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. આ વીડિયોમાં Staff Nurse Class-3 ભરતીની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવામાં આવી છે.
📌 ભરતીની મુખ્ય માહિતી:
🔹 પોસ્ટ: Staff Nurse, Class-3
🔹 કુલ જગ્યાઓ: 131
🔹 વિભાગ: Health & Family Welfare – ESIS
🔹 ફોર્મ શરૂ: 28-09-2026
🔹 છેલ્લી તારીખ: 12-10-2026
🔹 ઉંમર: 18 થી 35 વર્ષ
🔹 લાયકાત: B.Sc Nursing / GNM
🔹 પગાર: ₹40,800/- Fixed Pay
🔹 ત્યારબાદ: Level-5 મુજબ પગારધોરણ
🔹 અરજી: Online – OJAS Gujarat
🔹 પરીક્ષા: Competitive Examination
📄 જરૂરી દસ્તાવેજો:
Aadhaar Card, Photo & Signature, Nursing Certificate/Marksheet, Nursing Council Registration અને લાગુ પડે તો Caste/EWS Certificate.
⚠️ અરજી કરતા પહેલા સત્તાવાર ભરતી જાહેરાતમાં લાયકાત, ઉંમર, દસ્તાવેજો અને અન્ય નિયમો ચોક્કસ તપાસો.
👍 માહિતી ઉપયોગી લાગે તો Like કરો, Share કરો અને આવી ભરતીની માહિતી માટે Channel Subscribe કરો.
#GSSSB #StaffNurse #StaffNurseBharti2026 #GSSSBBharti #NurseBharti #GujaratBharti #OJAS #OJASGujarat #NursingJobs #BScNursing #GNM #GujaratJob #સરકારીભરતી #સ્ટાફનર્સ #ભરતી2026