Перейти к содержимому

સનાતન સંસ્કાર સેતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે સત્સંગ ભક્તિ આરાધના Live From Raniamba (Songadh)

Rakesh Hirabhai Patel

0:00 / 0:00

સનાતન સંસ્કાર સેતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે સત્સંગ ભક્તિ આરાધના Live From Raniamba (Songadh)

970 просмотров · Трансляция закончилась 12 дней назад
Rakesh Hirabhai Patel
124 подписчика
970 просмотров · Трансляция закончилась 12 дней назад
"હે આનંદ! આ જન્માષ્ટમીએ આપણી પ્રાર્થના કેવી હોવી ઘટે જેથી અંદરનો અહંકાર ઓગળી જાય, રાણી અંબા ક્ષેત્રે હાજર અને ગેરહાજર દરેક મહાત્માના દિલના મંદિરમાં દાદા ભગવાનનો અંતર આશય ફિટ થઈ જાય અને સૌ પરમાનંદમાં ઝૂમી ઊઠે?"જન્માષ્ટમીનો આ પ્રસંગ માત્ર ઉત્સવ નથી, પણ આપણી અંદર બિરાજમાન 'કૃષ્ણ-સ્વરૂપ શુદ્ધાત્મા'ને વિજ્ઞાનની દ્રષ્ટિએ ઓગાળીને એક થઈ જવાનો અવસર છે. યમુનાના કેસર જળથી સ્નાન કરાવવાથી લઈને મોર-મુકુટ ધારણ કરાવવા સુધીની આ સફર દાદાના અક્રમ વિજ્ઞાનનો પરમાનંદ છે !