Перейти к содержимому

L - 1 | GPSC Mains - શૂન્યથી શરૂઆત | આઝાદ મેડમ | TipTop Taiyari #gpsc #mains

Tip - Top Taiyari

0:00 / 0:00

L - 1 | GPSC Mains - શૂન્યથી શરૂઆત | આઝાદ મેડમ | TipTop Taiyari #gpsc #mains

1 447 просмотров · Трансляция закончилась 1 месяц назад
Tip - Top Taiyari
906 подписчиков
1 447 просмотров · Трансляция закончилась 1 месяц назад
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લાઈવ લેક્ચરમાં આપણે GPSCની મુખ્ય પરીક્ષા માટેની સચોટ રણનીતિ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તૈયારીની શૂન્યથી શરૂઆત કરીને પેપરમાં સારા માર્ક્સ કેવી રીતે મેળવવા, જવાબ લખવાની પ્રેક્ટિસ કેવી રીતે કરવી અને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તે તમામ બાબતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. આજના લાઈવ લેક્ચરમાં ચર્ચા કરવામાં આવનાર મુખ્ય મુદ્દાઓ : શૂન્યથી GPSC મેઈન્સની સંપૂર્ણ રણનીતિ તૈયારીમાં રહેલી ખામીઓ ઓળખવી અને તેને દૂર કરવી તમામ વિષયો પર પકડ કઈ રીતે મેળવવી પેપર ચેકિંગની પદ્ધતિ અને અન્ય ઉમેદવારો કરતા અલગ પડવાના મુખ્ય મુદ્દાઓ Paper Structure અને Time Management વધુ માર્ક્સ અપાવતા મહત્વના ટોપિક્સ નબળા કન્ટેન્ટમાં સુધારો કરી તેને કેવી રીતે સમૃદ્ધ બનાવવું રોજિંદા timetableમાં Answer Writingનો સમાવેશ દરેક વિષય માટેના વિશ્વસનીય સ્ત્રોત ( તૈયારીમાં Consistency જાળવવી અને સાચો ફીડબેક મેળવવો પાછલા વર્ષોના પ્રશ્નપત્રો (PYQ)નો અસરકારક ઉપયોગ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો લાઈવ સ્ટ્રીમને Like કરજો, તૈયારી કરતા તમારા મિત્રો સાથે Share કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! All the best for your Mains preparation! #GPSC #GPSCMains #GPSCPreparation #GPSCStrategy #AnswerWriting #GPSCClass1Class2 #UPSCtoGPSC #GujaratCivilServices #GPSC2026 #CompetitiveExamsGujarat