ભારતનો પુરાતત્વીય ઇતિહાસ | ભારતીય પુરાતત્વના શિખર પર બિરાજમાન શ્રી યદુબીર સિંહ રાવત [TGP-122]
Manomanthan Podcast by Kalp Patel
0:00 / 0:00
ભારતનો પુરાતત્વીય ઇતિહાસ | ભારતીય પુરાતત્વના શિખર પર બિરાજમાન શ્રી યદુબીર સિંહ રાવત [TGP-122]
628 просмотров · 1 мес. назад
Manomanthan Podcast by Kalp Patel
4,02 тыс. подписчиков
628 просмотров · 1 мес. назад
મનોમંથનનો આ એપિસોડ ચેનલના સૌથી શ્રેષ્ઠ એપિસોડ્સમાંનો એક છે! આ વખતે અમારી સાથે છે ડૉ. યદુબીર સિંહ રાવત, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના ડાયરેક્ટર જનરલ, જેમણે ધોળાવીરા અને વડનગર જેવા મહત્વપૂર્ણ સ્થળોના ઉત્ખનનનું નેતૃત્વ કર્યું છે. આ સંવાદમાં આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે ભારતના ઇતિહાસ, હડપ્પન સંસ્કૃતિ અને ભારતના લેખિત ઇતિહાસ તથા પુરાતાત્વિક પુરાવાઓ વચ્ચેના રસપ્રદ અંતર વિશે. આ એપિસોડ દરેક માટે અત્યંત જ્ઞાનવર્ધક અને રસપ્રદ છે — ભારતની પ્રાચીન સંસ્કૃતિને નવી દ્રષ્ટિથી સમજવાની એક અનોખી તક. ચૂકશો નહીં, અવશ્ય જુઓ અને ચેનલને શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
LIKE, SHARE AND SUBSCRIBE!
FOLLOW US ON OUR SOCIALS:
Manomanthan Gujarati | Clips
/ @manomanthangujaraticlips
Manomanthan On Instagram
/ manomanthan.tgp
Manomanthan On Facebook
https://www.facebook.com/profile.php?...
Manomanthan On LinkedIn
/ kalp-patel-39b3a6291
Manomanthan On X
https://x.com/mannomanthan
Kalp Patel On Instagram
/ im_kalprajesh
#Manomanthan #IndianHistory #ArchaeologicalSurveyOfIndia #HarappanCivilization #IndusValleyCivilization #ASI #Dholavira #Vadnagar #IndianArchaeology #GujaratiPodcast
ABOUT CHANNEL:
We have started this channel with the aim of preserving the heritage of our Gujarati language and making it resonate all over the world. Here, we invite Gujarati luminaries from various fields and organize conversations through video podcasts. We want to show the world that Gujaratis perform best in every field, not just in ‘Thepla’ and ‘Garba’. We strive to keep Gujarati culture alive and proud. Through inspiring conversations with experts in your favorite field, we make you all proud of being Gujaratis and encourage you to know our rich culture. ‘Manomanthan’ also becomes a bridge for Gujaratis living abroad to stay connected to their roots.
Join ‘Manomanthan’ and raise the positive voice of Gujarati language and culture! Experience the sweetness of Gujarati language and travel the historical heritage of Gujarat from home.