Hanuman Dhun | હનુમાન ધૂન | Naimisha Dhruve | New Hanuman Dhun 2026 | Bajrang Bali | Sita Ram | Ram
Naimisha Dhruve
0:00 / 0:00
Hanuman Dhun | હનુમાન ધૂન | Naimisha Dhruve | New Hanuman Dhun 2026 | Bajrang Bali | Sita Ram | Ram
300 просмотров · 15 ч назад
Naimisha Dhruve
1,26 тыс. подписчиков
300 просмотров · 15 ч назад
જય શ્રી રામ 🙏 જય હનુમાનજી 🙏
શનિવારના પવિત્ર દિવસે સાંભળી લો આ મંગલકારી અને કષ્ટભંજક "હનુમાન ધૂન". આ ધૂન સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ આવશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે.
જો તમને આ ધૂન પસંદ આવે તો વિડીયોને like કરજો, તમારી family અને friends સાથે share કરજો અને આવી જ સુંદર ગુજરાતી ધૂન અને ભજનો સાંભળવા માટે અમારી ચેનલને Subscribe જરૂર કરજો.
PRODUCE BY NAIMISHA DHRUVE
હનુમાન ધૂન.
📍LYRICIST : NAIMISHA DHRUVE
📍SINGER : NARAN NINAMA
📍MUSIC : DEN_B
📍DIRECTED BY : BINDESH SAVALIYA
📍D.O.P : PIYUSH JIKADRA
📍FEATURING : ADITYA GONDALIYA AND GOPI MANDAL SURAT.
📍MIX MASTER : JIMMY BEATZZ ( ROHIT RAWAL)
📍POSTER BY : SAJAG CHAITANYA
📍SPECIAL THANKS : JAYDEEP KALTHARIYA , RAHUL SAVALIYA ,YOGESH VAGHANI, KISHAN BAGTHARIYA.
📍ASHAPURA MANDIR (KOSAD).
🎵 Listen & Stay Connected:
Turn on the Bell Icon (🔔) to get notified of our latest devotional songs.
હનુમાન ધૂન.... LYRICS.
જય જય શ્રી હનુમાન.,જય જય શ્રી હનુમાન..(4)
તમને લાગે પ્યારું પ્યારું, બસ એક નામ ,
હૃદય માં છે બિરાજે તમારાં બસ તે.. રામ.
તમે છો દુઃખ ભંજન, ઓ.. મારુતિ નંદન ,
કૃપા વરસાવી સફળ કરો મારાં સઘળા કામ.
જય જય શ્રી હનુમાન , જય જય શ્રી હનુમાન. (4)
સીતા રામ સાથે જ મળે, અંતે તમારું ધામ.
દુઃખ દર્દ સહુ વિસરે, સુખ આવે પૂરા તમામ.
તમે છો સંકટ મોચન, ઓ... કેસરી નંદન..
હૃદય થી તે સ્વીકારો, મારાં આ પ્રણામ..
જય જય શ્રી હનુમાન ,જય જય શ્રી હનુમાન. (8)