અમેરિકાને હવે ઈમિગ્રન્ટ્સની કોઈ જ ગરજ નથી રહી?
I am Gujarat
0:00 / 0:00
અમેરિકાને હવે ઈમિગ્રન્ટ્સની કોઈ જ ગરજ નથી રહી?
17 176 просмотров · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
17 176 просмотров · 1 день назад
અમેરિકા દુનિયાનો એક મહાન દેશ છે તેમાં કોઈ શંકા ના હોઈ શકે, પરંતુ તેને મહાન બનાવવામાં ઈમિગ્રન્ટ્સે આપેલા યોગદાનને પણ અવગણી શકાય તેમ નથી. જોકે, છેલ્લા બે-અઢી વર્ષથી અમેરિકામાં એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે જાણે તેને ઈમિગ્રન્ટ્સની કોઈ જરૂરી નથી રહી. અમેરિકામાં રહેતા અને કામ કરતા ઈન્ડિયન્સની જ વાત કરીએ તો દુનિયાભરમાં જેમના નામનો ડંકો વાગે છે તેવી ઘણી અમેરિકન કંપનીઓની કમાન ભારતીય મૂળના CEOsના હાથમાં છે. ભારતીય મૂળના સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ તેમજ અન્ય ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી. હવે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પની સરકારમાં H-1B હોલ્ડર્સ પર તવાઈ બોલાવાઈ રહી છે અને સ્ટૂડન્ટ્સને મળતા વિઝાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.