Перейти к содержимому

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ઝેરીલા દારૂથી સાતનાં મોત, 39 લોકો સારવાર હેઠળ

ABP Asmita

0:00 / 0:00

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ઝેરીલા દારૂથી સાતનાં મોત, 39 લોકો સારવાર હેઠળ

1 909 просмотров · 1 месяц назад
ABP Asmita
3,99 млн подписчиков
1 909 просмотров · 1 месяц назад
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ઝેરીલા દારૂથી સાતનાં મોત, 39 લોકો સારવાર હેઠળ ઝેરીલા દારૂથી ભાવનગર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 39 લોકો હાલ સારવાર હેઠળ છે. ઝેરીલો દારુ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ઘનશ્યામ જાડેજા અને નરેન્દ્ર યાદવ અને કનકસિંહ ગોહિલનું મોત થયું છે. મોડીરાત્રે ઘોઘા સર્કલ વિસ્તારમાં વધુ એકની લથડી તબિયત હતી. અવિનાશ ડાંગર નામના વ્યકિતની ડુપ્લીકેટ દારૂના સેવનથી તબિયત લથડ્યાની આશંકા છે. જેથી અવિનાશ ડાંગરને ગંભીર હાલતમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડયા છે. માહિતી મુજબ ખરકડી ગામના વિશ્વરાજસિંહ ગોહિલએ પોલીસ ભરતીમાં પસંદગી થતા તેમણે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલ ગોહિલ, જયદિપ ગોહિલને પાર્ટી આપી હતી. જયદિપ ગોહિલ સિવાય ત્રણેયે રોયલ સ્ટેગ દારુ પીતા ઉપેન્દ્રસિંહ ગોહિલનું 18 ઓગસ્ટે મોત નિપજ્યું હતું. જ્યારે વિશ્વરાજસિંહ ગોહિલ ગંભીર હાલતમાં અહંમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબો મુજબ આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઈથેનોલનું વધુ પ્રમાણ હોવાથી ઝેરી અસર થઈ છે. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita