Перейти к содержимому

Rajkot RMC Ward Officeમાં સનસનાટી! અધિકારી અને મહિલા કર્મચારીની ‘પ્રેમલીલા’ની તસવીરો વાયરલ

Our rajkot

0:00 / 0:00

Rajkot RMC Ward Officeમાં સનસનાટી! અધિકારી અને મહિલા કર્મચારીની ‘પ્રેમલીલા’ની તસવીરો વાયરલ

41 170 просмотров · 3 недели назад
Our rajkot
152 тыс. подписчиков
41 170 просмотров · 3 недели назад
➡️રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વોર્ડ ઓફિસ અચાનક વિવાદમાં ઘેરાઈ છે. વોર્ડ ઓફિસના ઈન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચે ઓફિસમાં જ ચાલતી પ્રેમલીલાની તસવીર સામે આવી છે. આ ઉપરાંત કબાટમાંથી દારૂના ક્વાર્ટર મળી આવવાનો વીડિયો વાઈરલ થયો છે. આ સમગ્ર મામલે કામદાર યુનિયને કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ પણ ત્વરિત પગલાં લેવાની ખાતરી આપી છે. Follow Us On : Instagram :   / our_rajkot   FaceBook :   / ourrajkotfb1   Twitter : https://x.com/our_rajkot Youtube :    / @ourrajkot  . THANKS FOR WATCHING!! #Rajkot #RMC #RajkotNews #RMCNews #RajkotMunicipalCorporation #RajkotBreakingNews #WardOffice #RMCControversy #RajkotViral #ViralNews #RajkotMunicipalNews #SafaiKamdar #PareshPipaliya #GujaratNews #OurRajkot #HelloRajkot