Перейти к содержимому

ન્યૂજર્સીમાં રહેતી ગુજરાતી ફેમિલીના ઘરમાંથી $100Kની ચોરી થતાં ચકચાર

I am Gujarat

0:00 / 0:00

ન્યૂજર્સીમાં રહેતી ગુજરાતી ફેમિલીના ઘરમાંથી $100Kની ચોરી થતાં ચકચાર

29 465 просмотров · 8 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
29 465 просмотров · 8 дн. назад
ઘરમાંથી એક લાખ ડોલરના કેશ અને દાગીનાની ચોરી થતાં ન્યૂજર્સીમાં રહેતી એક ગુજરાતી ભારે ટેન્શનમાં આવી ગઈ છે. એક અઠવાડિયા બાદ પણ પોલીસ ચોરનો પતો નથી લગાવી શકી. નોર્થ બર્ન્સમાં રહેતી આ ફેમિલીના ઘરમાંથી દાગીના અને રોકડની સાથે કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ પણ ચોરાઈ ગયા છે. આ ચોરી ગત શુક્રવારે રાતે પોણા આઠ વાગ્યે થઈ હતી, વિક્ટિમના ભાઈ કિંજલ પટેલના જણાવ્યા અનુસાર દરવાજો તોડીને ઘરમાં ઘૂસી ગયેલા ચોરોએ આખીય ફ્રેમ તોડી નાખી હતી. આ ચોરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઘરમાં ઘૂસેલા ચાર લોકો સીધા સીડી ચઢીને ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમણે એક પછી એક રૂમ ફંફોસવાનું શરૂ કર્યું હતું અને આખરે તેઓ ઘરમાં પડેલી સેફ સુધી પહોંચી ગયા હતા. CBS ન્યૂઝ સાથે વાત કરતા કિંજલ પટેલે એવો પણ દાવો કર્યો હતો કે ચોર આખીય સેફને ઢસડીને લઈ ગયા હતા. ચોર જાણે પહેલાથી જ બધી માહિતી લઈને આવ્યા હોય તેમ માત્ર છ જ મિનિટમાં તેઓ ચોરીને અંજામ આપીને રફુચક્કર થઈ ગયા હતા.