Перейти к содержимому

Best kirtan - હરિને હર બેય એક જ છે 🙏(લખેલું છે)| harine har aek j chhe👌❤️ | Gujarati satsang

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Best kirtan - હરિને હર બેય એક જ છે 🙏(લખેલું છે)| harine har aek j chhe👌❤️ | Gujarati satsang

21 870 просмотров · 1 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
21 870 просмотров · 1 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   શંકર ને વાલો શામળિયો એવા ભોળાનાથ ભગવાન હરિને હર બેય એક જ છે હરિ ચરણમાંથી ગંગા પ્રગટ થયા એનું શિવજી માથે સ્થાન.. હરિ કમળ લઈને હજાર બેઠા એનું પૂજામાં છે ધ્યાન ... એક કમળ શિવે સંતાડી દીધું ત્યારે નેત્ર ચડાવે ઘનશ્યામ .. ત્યારે પિનાક પાની પ્રસન્ન થયા ત્યારે ભોળા શિવજી પ્રસન્ન થયા આપ્યું ચક્ર સુદર્શન હાથ .. જયારે સેતુ બંધ નિર્માણ કર્યો ત્યારે રામ કરે છે વિચાર ... શંકરને અહીંયા પધરાવું તેના રામેશ્વર ભગવાન ... વાલે ગોકુળમાં રાસ લીલા કરી ત્યારે શિવજી ભૂલ્યા છે ભાન ... ત્યારે નરસિંહ મેહતા ઉપર મેહર કરી એને તેડી લઇ આવ્યા ગોકુલ ગામ .. મેહતા નરસિંહ ના સ્વામી શામળિયા અમને દેજો શ્રી વ્રજમાં વાસ ... એની લીલા તણો નથી પાર .. #viral#gujarati #સત્સંગ #kirtan #govindgopal #krishna #radhakrishna #krishnabhajan #krishnakirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #statusvideo #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi