Перейти к содержимому

Shankheshwar Dhame Chalo Re | New Jain Song | Darshan Shah

Darshan Shah и Vishva Shah

0:00 / 0:00

Shankheshwar Dhame Chalo Re | New Jain Song | Darshan Shah

6 439 просмотров · 4 мес. назад
Darshan Shah и Vishva Shah
6 439 просмотров · 4 мес. назад
🙏 શંખેશ્વર ધામે ચાલો રે 🙏 પાર્શ્વનાથ પ્રભુની અનંત કૃપા અને શ્રી શંખેશ્વર તીર્થની ભક્તિથી પ્રેરિત આ સુંદર ભક્તિગીત તમારા હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને શાંતિનો અનુભવ કરાવશે. ✨ "પાર્શ્વને પુકારો... પાપને પખાળો..." ✨ "વામા કેરા નંદને હૃદયે વસાવો..." ✨ "શંખેશ્વરાય પરમેશ્વરાય, જય જય જય શ્રી જિનેશ્વરાય..." આ ભક્તિગીત દ્વારા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદન અને ભાવપૂર્વકની આરાધના અર્પણ કરીએ. 🎵 Song: Shankheshwar Dhame Chalo Re 🎤 Singer: Darshan Shah 🎼Chorus : Vishva Shah 🎼 Music: Darshan Shah Production 📝 Lyrics: Darshan Shah 🔔 વધુ જૈન ભક્તિગીતો, સ્તવન અને ભક્તિમય સંગીત માટે ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🙏 જય જિનેન્દ્ર 🙏 Spotify -https://open.spotify.com/track/73bTAH... Apple music - https://itunes.apple.com/us/artist/da... Amazon Music - https://music.amazon.com/albums/B0H61... 📝 Lyrics: 🙏 શંખેશ્વર ધામે ચાલો રે 🙏 પાર્શ્વને પુકારો... પાપને પખાળો... શંખેશ્વર ધામે ચાલો રે... આંસુઓની ધારે... છબિને નિહાળો... શંખેશ્વર ધામે ચાલો રે... 1 ન્હાવણ જળથી રોગ હરે ને પામે ભવજળ તીર, સોનલ વર્ણી અંગી જોઈ આંખે છલકતાં નીર... ઇન્દ્રો નમે છે ચરણોમાં જેના આવીને દિવસ ને રાત, શંખેશ્વરાએ દાતાર છે ત્રણે ભુવનનો નાથ... વામા કેરા નંદને હૃદયે વસાવો, શંખેશ્વર ધામે ચાલો રે... દેવો જેના ચરણો ચૂમે, નરનારી સહુ એને પૂજે, પાપી જીવો એના નામે, પુણ્ય દશામાં હરપળ વર્તે... એના દેહરે ભક્તો ઝૂમે, ઝાલર કેરા નાદ જ્યાં ગુંજે, ઝગમગ ઝગમગ જ્યોતિ કરતાં, દીવડા એના નામે પ્રગટે... ગાદીએ વિરાજે... ઠકુરાઈ છાજે... શંખેશ્વર ધામે ચાલો રે... 2 શંખેશ્વરાય પરમેશ્વરાય, જય જય જય શ્રી જિનેશ્વરાય... અજાહરાય અમિઝરાય, જય જય જય શ્રી જિનેશ્વરાય... નાગેશ્વરાય જીરાવલાય, જય જય જય શ્રી જિનેશ્વરાય... શંખેશ્વરાય પરમેશ્વરાય, જય જય જય શ્રી જિનેશ્વરાય... ━━━━━━━━━━━━━━━━━━ Recommended Jain Devotional Songs 🎵 Setrunji Nadi Ne Ghat Re 🎵 Musafari 🎵Jhume Re Jhume Aanande 🎵 Rushabhaji Bolave Che 🎵 Parmatma Thi Rangashe Maro Aatma 🎵 Jeni Kiki Kadi Chee 🎵 Shankheshwar Dada Mara Sakshat Bhagwan ━━━━━━━━━━━━━━━━━━ #ShankheshwarDhameChaloRe #shankheshwar #jainbhakti #jainsong #jainstavan #parshwanathbhagwan #JaiJinendra #jainism #gujaratibhajan #devotionalsongs #gujaratisong #bhaktigeet #parshwanath #jaindevotionalsong #dsproduction #Darshanshah #jainbhajan #gujaratidevotional Pinned Comment 🙏 જય જિનેન્દ્ર 🙏 તમને આ "શંખેશ્વર ધામે ચાલો રે" ભક્તિગીત કેવું લાગ્યું? ❤️ Comment માં "જય પાર્શ્વનાથ" જરૂર લખજો. 🔔 વધુ જૈન ભક્તિગીતો માટે Channel Subscribe કરો.