Перейти к содержимому

નવો રાગ રામ લંકાથી સીતા તેડી આવ્યા 🙏 લક્ષ્મણ ને આંસુડાં આવ્યા 🌹 લખેલું છે 👇

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

નવો રાગ રામ લંકાથી સીતા તેડી આવ્યા 🙏 લક્ષ્મણ ને આંસુડાં આવ્યા 🌹 લખેલું છે 👇

2 527 просмотров · 6 месяцев назад
Gujarati kirtan (NEETA PATEL)
7,07 тыс. подписчиков
2 527 просмотров · 6 месяцев назад
રામ લંકાથી સીતા તેડી આવ્યા રે આવ્યા આવ્યા વન વગડા મોઝાળ... .રામલંકાથી સીતા તેડી આવ્યા રે ભગવાન રામ લક્ષ્મણને વિનવે રે સતી સીતાની કરો કસોટ રામલંકાથી સીતા તેડી આવ્યા રે વીર લક્ષ્મણ અગ્નિ પેટાવજો રે રામ બોલ્યાને રૂવે લક્ષ્મણ રામલંકાથી સીતા તેડી આવ્યા રે રૂષી મુનીને આંસુડા આવીયા રે આવુ કેમ બોલ્યા રઘુરામ રામલંકાથી સીતા તેડી આવ્યા રે ચૌદ વરસ સીતાએ દુઃખ વેઠીયા રે તોય અગ્નિ પરીક્ષા કરે રામ .રામલંકાથી સીતા તેડી આવ્યા રે લક્ષ્મણના આંસુ સીતાએ લુછીયા રે અગ્નિ પ્રદક્ષિણા કરે સીતા માત રામલંકાથી સીતા તેડી આવ્યા રે મારી રક્ષા અગ્નિ દેવ કરજો રે અગ્નિ વચ્ચે ઊભા સીતા માત રામલંકાથી સીતા તેડી આવ્યા રે અસલ સ્વરૂપે સીતા બહાર આવીયા રે રૂષી મુની રામને પુછે વાત રામલંકાથી સીતા તેડી આવ્યા રે પાછળ કળયુગ આવે હડાહડનો રે એમાં રામનો કોણ કરે વિશ્વાસ રામલંકાથી સીતા તેડી આવ્યા રે ગુરૂ પ્રતાપે ભકત મંડળ બોલીયા રે મને દર્શન તે જો દીનાનાથ રામલંકા થી સીતા તેડી આવ્યા રે આવ્યા આવ્યા વન વગડા મોઝાર રામ લંકાથી સીતા તેડી આવ્યા રે 🙏