મહીપતસિંહ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમની મુલાકાત | વડીલોના જીવનની અનકહી વાતો | Nayan Ni Vaat | Part 1
Nayan Ni Vaat
0:00 / 0:00
મહીપતસિંહ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમની મુલાકાત | વડીલોના જીવનની અનકહી વાતો | Nayan Ni Vaat | Part 1
4 950 просмотров · 21 ч назад
Nayan Ni Vaat
184 подписчика
4 950 просмотров · 21 ч назад
🙏 મહીપતસિંહ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમની એક યાદગાર મુલાકાત.
આ મુલાકાત દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે હૃદયસ્પર્શી વાતચીત કરી. તેમના જીવનના અનુભવો, સંઘર્ષ, યાદો અને લાગણીઓને જાણવાનો પ્રયાસ કર્યો.
આ વીડિયોમાં વડીલોના જીવનની કેટલીક એવી વાતો સાંભળવા મળશે, જે આપણને જીવન, પરિવાર અને સંબંધોનું સાચું મહત્વ સમજાવશે.
❤️ વડીલોનો આદર કરો, તેમની લાગણીઓ સમજો અને તેમને પ્રેમ આપો.
📺 ચેનલ: Nayan Ni Vaat
વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe જરૂર કરજો.
#MahipatSinhFoundation #Vrudhashram #GujaratiInterview #NayanNiVaat #ElderlyCare #Humanity