સુપરહિટ પ્રભાતિયા Prabhatiya | Gujarati Bhajan | Jago Ne Jashoda Na Jaya | Prabhatiya Gujarati
Nova Gujarati
0:00 / 0:00
સુપરહિટ પ્રભાતિયા Prabhatiya | Gujarati Bhajan | Jago Ne Jashoda Na Jaya | Prabhatiya Gujarati
102 452 просмотра · 1 год назад
Nova Gujarati
981 тыс. подписчиков
102 452 просмотра · 1 год назад
સુપરહિટ પ્રભાતિયા Prabhatiya | Gujarati Bhajan | Jago Ne Jashoda Na Jaya | Prabhatiya Gujarati
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com
Popular Gujarati Prathna
🙏🏻 Jivan Anjali Tha Jo - • જીવન અંજલિ થા જો Jivan Anjali Tha Jo | Pra...
🙏🏻 Mandir Taru Vishva Rupalu - • Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ...
🙏🏻 Jago Ne Jashoda Na Jaya - • જાગો ને જશોદા ના જાયા Jago Ne Jashoda Na J...
🙏🏻 Om Tat Sat Shri Narayan Tu - • Om Tat Sat Shri Narayan Tu - प्रार्थना Pra...
🙏🏻 Hari Tu Gadu Maru Kya Lai Jay - • હરિ તુ ગાડુ મારુ ક્યા લઈ જાય Hari Tu Gadu ...
🙏🏻 Sayam Prarthana - • सायं प्रार्थना Sayam Prarthana | Bhajan | ...
🙏🏻 Gujarati Lagan Geet - • ગુજરાતી લગ્ન ગીત Gujarati Lagan Geet | Tra...
Song List:
00:00 - Intro
00:11 - જાગો ને જશોદા ના જાયા
08:01 - કાનુડા તારી ગોવાલણ
14:27 - અખંડ રોજી હરિ ના હાથમાં
22:18 - હરિ તું ગાડું મારુ ક્યાં લઇ જાય
27:02 - ભોળી રે ભરવાડણ હરિ ને
34:52 - કર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી
43:53 - નૈયા ઝુકાવી મેં તો
50:48 - જીવન અંજલિ થાજો
55:35 - જળ કમળ છાંડી જાને બાળા
1:04:42 - વૈષ્ણવ જન તો તેને રે કહીએ
Lyrics:
હે વાણલા રે વાયા કાનુડા
Hey Wanla Re Vaya Kanuda
વાણલા રે વાયા
Vanala Re Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
હે તમારા ઓશીકે મારા
Hey Tamara Oshike Mara
ચીર તો ચંપાયા રે
Chir Toh Champaya Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
પંખીડા બોલે રે વાલા
Pankhida Bole Re Wala
રજની રહી થોડી રે
Rajani Rahi Thodi Re
પંખીડા બોલે રે વાલા
Pankhida Bole Re Wala
રજની રહી થોડી રે
Rajani Rahi Thodi Re
સેજલડીથી ઉઠો વાલા
Sejaladi Thi Utho Wala
આળસડા મરોડી રે
Aalasda Marodi Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
સાસુડી હઠીલી વેરણ
Sasudi Hathili Veran
નણંદ મારી જાગે રે
Nanand Maari Jhage Re
સાસુડી હઠીલી વેરણ
Sasudi Hathili Veran
નણંદ મારી જાગે રે
Nanand Maari Jhage Re
પાડોશણ ના ઘેરે વાલા
Padoshan Na Ghere Vala
વલોણું રે ગાજે રે
Valonu Re Gaaje Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
સાદ રે પાડુ તો વાલા
Saad Re Padu Toh Wala
સુતા લોક જાગે રે
Suta Lok Jaage Re
સાદ રે પાડુ તો વાલા
Saad Re Padu Toh Wala
સુતા લોક જાગે રે
Suta Lok Jaage Re
અંગુઠો મરડું તો મારા
Angutho Mardu Toh Mara
દલડામાં દાઝે રે
Daldama Daje Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
પાસુ રે ફરો તો વાલા
Pasu Re Faro Toh Wala
ચીર લઉં હું તાણી રે
Chir Lau Hu Tani Re
પાસુ રે ફરો તો વાલા
Pasu Re Faro Toh Wala
ચીર લઉં હું તાણી રે
Chir Lau Hu Tani Re
સરખી રે સાહેલી સંગે
Sarkhi Re Saheli Sange
જાવુ ભરવા પાણી રે
Javu Bharava Pani Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જેને જેવો ભાવ હોય
Jene Jevo Bhav Hoy
તેને તેવું થાય રે
Tene Tevu Thay Re
જેને જેવો ભાવ હોય
Jene Jevo Bhav Hoy Ho
તેને તેવું થાય રે
Tene Tevu Thay Re
નરસૈંયા ના સ્વામી વિના
Narsaiya Na Swami Vina
વાણલા ન વાય રે
Wanala Na Vay Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
હે વાણલા રે વાયા કાનુડા
Hey Wanla Re Vaya Kanuda
વાણલા રે વાયા
Vanala Re Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
હે તમારા ઓશીકે મારા
Hey Tamara Oshike Mara
ચીર તો ચંપાયા રે
Chir Toh Champaya Re
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
જાગો ને જશોદાના જાયા
Jago Ne Jashodana Jaya
વાણલા વાયા
Vanala Vaaya
Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in
#Prabhatiya #GujaratiBhajan #JagoNeJashoda