Kia Sonet Diesel Automatic Mileage Test કેટલું એવરેજ આપે છે? Car Guru Gujarati
Car Guru Gujarati
0:00 / 0:00
Kia Sonet Diesel Automatic Mileage Test કેટલું એવરેજ આપે છે? Car Guru Gujarati
763 просмотра · 1 месяц назад
Car Guru Gujarati
104 подписчика
763 просмотра · 1 месяц назад
Kia Sonet Diesel Automatic Highway Mileage Test | ગુજરાતી
આ વીડિયોમાં અમે Kia Sonet HTX Diesel Automatic નો હાઈવે પર રિયલ માઇલેજ ટેસ્ટ કર્યો છે.
📊 આ હાઈવે ટેસ્ટમાં અમને 15.7 km/l નું રિયલ માઇલેજ મળ્યું.
આ વીડિયોમાં તમે જોશો:
✅ Highway Real Mileage Test
✅ Real Driving Conditions
✅ Fuel Efficiency Performance
✅ Diesel Automatic Driving Experience
✅ ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો
📌 નોંધ: અમારી ગાડીની 10,000 કિમીની સર્વિસ હજુ બાકી છે. સર્વિસ પછી માઇલેજમાં થોડો સુધારો થવાની શક્યતા છે.
જો વીડિયો ગમ્યો હોય તો Like 👍 કરો, Share 📲 કરો અને Car Guru Gujarati ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#kia #millagetest #kiasonet #sonetautomatic #diesel
#dieselauto #highwaymdrive #gujaraticarreview #cargurugujarati