Перейти к содержимому

SB Hindustani Radhebhai ની સંપૂર્ણ માહિતી | ગરીબીથી સફળતા સુધીનો સફર | Radhebhai Biography Gujarati

Only4 SB HINDUSTANI

0:00 / 0:00

SB Hindustani Radhebhai ની સંપૂર્ણ માહિતી | ગરીબીથી સફળતા સુધીનો સફર | Radhebhai Biography Gujarati

10 378 просмотров · 4 мес. назад
Only4 SB HINDUSTANI
7,72 тыс. подписчиков
10 378 просмотров · 4 мес. назад
SB Hindustani Radhebhai ની સંપૂર્ણ માહિતી | ગરીબીથી સફળતા સુધીનો સફર | Radhebhai Biography Gujarati નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં આપણે જાણીશું SB Hindustani ના લોકપ્રિય યુટ્યુબર રાધેભાઈની સંપૂર્ણ જીવનકથા. રાધેભાઈએ કેવી રીતે પોતાના સંઘર્ષ, મહેનત અને જુસ્સાથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી, તેમની શરૂઆત કેવી હતી, YouTube સફર કેવી રીતે શરૂ થઈ અને આજે તેઓ ક્યાં સુધી પહોંચ્યા છે તે તમામ માહિતી આ વિડિયોમાં મળશે. #sbhindustani #only4sbhindustani જો રાધે ભાઈ ના હોય તો એસ બી ટિમ પણ ના હોય અને હા રાધેભાઈ હવે કંઈક એવુ કરવાનાં સે જે વિચારી તમી પણ વિચારતા થઇ જશો હેલ્લો દોસ્તો ફરીવાર એક નવા અને મજેદાર વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આમ જોઈએ તો કોઈ પણ સફળ માણસ કે કોઈ પણ હોય પણ એની પાસળ અમુક વ્યક્તિ નો હાથ તો હોય જ છે હા મિત્રો તમી એસ બી ટીમના વિડીયો જોવો છો તો તમને 100% ખબર હશે કે રાધેભાઈ કોણ છે અને એસ બી ટિમ સાથે કેવીરીતે તેવો શંકળેલા છે તો ચલો સંપૂણ માહિતી લઈએ એમના વિશે મિત્રો વાત છે આપડી એસ બી ટીમને યૂટ્યૂબ દ્વારા એક મેલ આવે છે કે તમી હવે યૂટ્યૂબ માંથી અર્નિંગ કરી શકો છો ત્યારે આપડી ટીમના તમામ ભાઈ ખુશ થયાં પણ હજુ ઘણી બધી પ્રોસેસ બાકી હતી સતા તેવો ખુબજ મોજ માં આવી ગયા પણ મેન પોઇન્ટ હવે ચાલુ થાય છે આપડી એસ બી ટીમના માણસો હતા નવ જ્ણ અને યૂટ્યૂબ એડશન એક વક્તિ નું ચાલે અને મિત્રો ત્યાં તેમને ખુબજ મુશ્કેલી જોવા મળી હા આજે પણ તમી જો એડસન એકાઉન્ટ છે તો ફરીવાર તમી એડ્સન ના બનાવી શકો કેટલા એવા કેસોમાં લોકો યૂટ્યૂબ માં આવ્યા પહેલા એડશન એકાઉન્ટ બનાવી દેશે અને લાસ્ટ માં પ્રોબ્લેમ જોવા મળે છે મિત્રો તમારે પણ એના વિશે સંપૂણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરી શકો છો હવે આપડી એસ બી ટીમની વાત કરીએ મિત્રો જયારે એમને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા ત્યાં પણ પ્રૉબલમ અને મિત્રો જયારે તમારે યૂટ્યૂબ ચેનલ દ્વારા એડ રિવન્યુ એડ થાય એટલે તમારા એડસન એકાઉન્ટ માં દસ ડોલર થાય ત્યારે યૂટ્યૂબ દ્વારા એક છ આંકડાનો એક પિન મોકલે છે કારણ યૂટ્યૂબ તમારું એડ્રેસ વેરિફિકેશન કરવા માટે મિત્રો આજના સમય માં બીજું પણ ઓપ્શન લાવ્યું છે કારણ યૂટ્યૂબ પર હવે ગામડા ના લોકો જોવા મળે છે મિત્રો એમાં એવુ હતું કે યૂટ્યૂબ દ્વારા એડ્સન વેરિફિકેશન પિન મુકલે ત્યારે સામેવાળા ને પિન ના પણ મળે અને નાના નાના ગામડામાં ટપાલ સુવિધા ના પણ હોય એવા ઘણા કેસોમાં પિન મળતો ના તો એના માટે આપણે સુ કરવાનું મિત્રો કોમેન્ટ માં જણાવો કે ડીટેલ વિડીયો જોઈએ છે તમારે હવે આપણે આવી જઈએ મેન પોઇન્ટ પર મિત્રો યૂટ્યૂબ માં અમુક નિયમ પણ હોય કે તમી ત્રણ વાર ટ્રાય કરો જેમ કે પિન હોય કે કોઈ ડોક્યુમેન્ટ પસી આગળ પ્રોસેસ કરવી મુશ્કેલ થઇ જાય અને આપડી એસ બી ટીમને પણ કંઈક એવુ થયું હતું બધા ભાઈઓ નિરાશ થઇ જાય છે પણ દોસ્તો તમારા માં હિમ્મત અને વિશ્વાસ હોય તો મરેલ માણસ ને પણ જીવતો કરી શકો અને એસ બી ટિમ સાથે પણ આવું થયું મિત્રો જયારે એમના ડોક્યુમેન્ટ માં કંઈક એરર હતી એ સોલ્યૂશન તેવો થાકી ગયા હતા અને એમના માતાજી ઉપર વિશ્વાસ રાખીને તેવો આવ્યા રાધે ભાઈ ની મુલાકાતે મિત્રો રાધેભાઈ પહેલેથી નાના મોટા કેરેક્ટરોને હેલ્પ કરતા હતા અને આપડી એસ બી ટિમ પણ પોહચી અને બધી જે હતી એની જાણ કરી મિત્રો જે તમી રાધેભાઈ રાધેભાઈ કહો છો એમનું નામ છે મહેશભાઈ હા મિત્રો ખુબજ સારી વાણી અને એક મોટીવેટ કરતા જોવા મળે છે તમને અને જયારે આપડી એસ બી ટિમ આજે આટલે બધે પોહચી એનું મેન કારણ છે રાધેભાઈ મિત્રો કેટલા ભાઈ એમ પણ બોલશે કે તે ક્યાં મહેનત કરે છે કોમેડી વિડીયો માં પણ દોસ્તો તમી વિચારો કે જયારે એસ બી ટિમ ને આવો પ્રૉબલમ બન્યો ત્યારે એમણે ખુબજ કોસીસ કરી અને રાધે ભાઈ ના કારણે એમની ચેનલ મોનેટાઇઝ અને જે પ્રૉબલમ હતો એ સોલ્યૂશન કરી આપ્યું મિત્રો રાધે ભાઈ એ એસ બી ટીમના તમામ બિઝનેસ માં સપોર્ટ કર્યો અને તમને ખબર હશે જયારે મફૂકાકા ઘી લોન્ચ કર્યું ત્યારે કેટલા લોકો એમણે કહેતા કે વસ્તી ને છેતરે છે ઘી ખુબજ મુઘુ છે આખી એસ બી ટિમ વિચારતી હતી કે પબ્લિક ને કેવો જવાબ આપવો પણ ત્યાં પણ રાધેભાઈ જવાબ આપ્યો અને જવાબ એવીરીતે આપ્યો કે નાનું બાળક પણ સમજી જાય મિત્રો હું નાની વિડીયો ક્લિપ બતાવું જોયું મિત્રો જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો તમી જોઈ શકો છો ખુબજ સારુ કામકાજ છે અને મિત્રો તેવો સોસલ મીડિયા માં ખુબજ ટાઈમ થી લોકોને મદદ કરતા અને આજે પણ મદદ કરે છે મિત્રો એમના વિડીયો તમી યૂટ્યૂબ ઇન્સ્ટાગ્રામ વગેરે જોઈ લેજો ખુબજ મદદ કરે છે અને મોટા ભાગે લોકોને મોટિવેશન આપતાં વિડીયો હોય છે અને આનાથી કોને મદદ મળી શકે જે સોસલ મીડિયા કામ કરે છે અને અમુક બેડ માણસો ખરાબ કોમેન્ટ કરે છે પણ આપણા રાધેભાઈ એ ખુબજ સપોર્ટ કર્યો છે મિત્રો આપણે રાધેભાઈ નો પરિચય જોઈ લઈએ મિત્રો રાધેભાઈ નું રિયલ નામ મહેશભાઈ છે અને ઘણા બધા સવાલો છે કે રાધેભાઈ કેટલું કમાય છે મિત્રો આમ જોઈએ તો સોસલ મીડિયા માં પૈસા કમાય છે મિત્રો મોટાભાગે રાધેભાઈ પૈસા થી દેખાડો નથી કરતા ભલે તે આજુબાજુ ફરવા ગયા ત્યાં પણ સિમ્પલ કપડાં પહેરે છે તો ઘણા બધાભાઈઓ કમેન્ટ કરતા હતા કે હવે કેમ નથી આવતા વિડીયો માં તો દોસ્તો એસ બી ટીમને ખુબજ નજીક રહે છે અને એમણે એક ચેનલ માં પોસ્ટ કાર્ડ કરવાનું નક્કી કર્યું હતું કે આપણે એસ બી ટીમના તમામ ભાઈઓ સાથે એક ઇન્ટવ્યુ લઈશુ પણ બસ ખાલી ભરતસિંહ નો વિડીયો બનાવ્યો તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો રાધેભાઈ ને પોહચે અને કોમેન્ટ માં જવાબ મળે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર જણાવજો જય હિન્દ ધન્યવાદ