ફરાળી સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડાની રેસીપી | Farali Sabudana Khichdi & Sabudana Vada Recipe
Kailash Food
0:00 / 0:00
ફરાળી સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડાની રેસીપી | Farali Sabudana Khichdi & Sabudana Vada Recipe
72 872 просмотра · 2 месяца назад
Kailash Food
23,4 тыс. подписчиков
72 872 просмотра · 2 месяца назад
ફરાળી વાનગીઓમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના વડા હવે ઘરે એકદમ પરફેક્ટ રીતે બનાવો. આ વીડિયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતથી બતાવીશ કે કેવી રીતે સાબુદાણા સરસ ખીલા રહે, ખીચડી એકદમ ટેસ્ટી બને અને વડા બહારથી ક્રિસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને. જો તમે એકાદશી, નવરાત્રી, શ્રાવણ અથવા કોઈપણ ફરાળી ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને સરળ રેસીપી શોધી રહ્યા છો, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે.
જો તમને આ રેસીપી ગમે તો વિડિયોને Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ સરળ, ટેસ્ટી અને પરફેક્ટ ગુજરાતી રેસીપી જોવા માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. તમારા સૂચનો અને પ્રશ્નો Commentમાં જરૂર જણાવજો.
#SabudanaKhichdi #SabudanaVada #FaraliRecipe #FaraliKhichdi #UpvasRecipe #EkadashiSpecial