Перейти к содержимому

Fossil Park Dholavira where remains of 16.5 million years old tree are found NP VLOG

NP Vlog

0:00 / 0:00

Fossil Park Dholavira where remains of 16.5 million years old tree are found NP VLOG

1 331 просмотр · 2 года назад
NP Vlog
1,62 тыс. подписчиков
1 331 просмотр · 2 года назад
ફોસિલ પાર્ક જ્યા ૧૬.૫ કરોડ વર્ષ જુના વૃક્ષ ના અવશેસો આવેલા છે Fossil Park where the remains of 16.5 million years old trees are located. https://maps.app.goo.gl/n2PatGtioUeNF... કચ્છ ના ખદીર બેટ એટલે કે ધોળાવીરા ની બાજુ માં આવેલ આ ફોસિલ પાર્ક એક આગવી ઓળખ ધરાવે છે. અહી કરોડો વર્ષ પહેલાં ના વૃક્ષો ના અવશેષો જોવા મળે છે. અહી કચ્છ ની અતિવિસિષ્ટ એવી ભૌગોલિક વિસ્તાર નો પણ નજારો જોવા મળે છે. ફોસીલ પાર્ક થી ૧૦ કિમી જેટલા અંતરે આપણને રણ જોવા મળે છે તો અહી દરિયા કિનારો જોવા મળે છે. આવું ભાગ્યે જ કોઈ જગ્યાએ આપણને જોવા મળે. અહી કરોડો વર્ષો પહેલા ના વૃક્ષો ને કોઈ નુકશાન ના પહોચાડે તે કારણે જાળી વડે રક્ષણ આપવામાં આવેલ છે. અહી નજીક માં જ સનસેટ પોઇન્ટ પણ આવેલ છે. અહી આવ્યા પછી આપણને એવું લાગે છે જાણે કોઈ બીજા પ્રદેશ માં આવી ગયા હોઈએ. કારણ કે અહી નું વાતાવરણ ખૂબ જ સુંદર અને પહાળી હોવાને કારણે અને પાણી ના ઘસારા થી સુંદર કુદરતી કોતરણી જોવા મળે છે. અહી આવ્યા પછી એવું કહી શકાય કે કુદરત ને જાણવી સમજવી આ કાળા માથારો માનવી કુદરત સામે લાચાર છે. કારણ કે લાકડું પડ્યા પડ્યા ઉધઈ વડે ખવાઈ જાય જ્યારે અહી આટલા કરોડો વર્ષો પછી આ વૃક્ષ ના અવશેષો પત્થર રૂપે જોવા મળે છે. This fossil park located next to Khadir Bet i.e. Dholavira of Kutch has a unique identity. The remains of trees from millions of years ago are found here. A view of the unique geographical area of Kutch is also seen here. At a distance of 10 km from the Fossil Park, we find the desert and here we find the sea coast. We rarely see this anywhere. Here the trees of millions of years ago have been protected with nets so that no damage is done. Sunset Point is also located nearby. After coming here we feel as if we have come to another region. Because the environment here is very beautiful and clear and beautiful natural carvings are seen from the erosion of water. After coming here, it can be said that knowing and understanding nature, these black heads are helpless against human nature. Because the wood is eaten by termites when it falls down and after so many millions of years the remains of this tree are found as stone. fossil park,ladonia fossil park,fossil,fossils,jurassic park,fossil hunting,mineral wells fossil park,texas fossils,rowan fossil park,fossil park texas,texas fossil park,cretaceous fossils,trammel fossil park,salkhan fossil park,dinosaur fossil park,west coast fossil park,sonbhadra fossil park,balasinor fossil park,sonebhadra fossil park,dinosaur fossils,park,mineral well fossil park,ladonia fossil park texas,salkhan fossils parkdholavira,dholavira gujarat,dholavira kutch,dholavira bhuj,dholavira civilization,dholavira history,dholavira world heritage site,dholavira in hindi,dholavira village,dholavira archaeological site,dholavira history in hindi,dholavira history channel in hindi,dholavira unesco,dholavira unesco world heritage site,dholavira history channel,dholavira upsc,dholavira site,dholavira in kutch,harappan civilization dholavira,dholavira ke rasiya #npvlog #fosilpark #16.5cryearsoldtree #kutch #kutchh #tree #oldesttree #place #knowledge #gujarat #dholavira