🔴 LIVE: પવિત્ર શ્રાવણ માસ | કુબેર ભંડારી થી લાઈવ દર્શન | શ્રી કુબેર દાદાના દર્શન કરનાળી (08/09/2026)
Our_Dabhoi
0:00 / 0:00
🔴 LIVE: પવિત્ર શ્રાવણ માસ | કુબેર ભંડારી થી લાઈવ દર્શન | શ્રી કુબેર દાદાના દર્શન કરનાળી (08/09/2026)
8 148 просмотров · Трансляция закончилась 2 недели назад
Our_Dabhoi
88,7 тыс. подписчиков
8 148 просмотров · Трансляция закончилась 2 недели назад
પવિત્ર શ્રાવણ માસ - શ્રી કુબેર ભંડારી મંદિર (કરનાળી) થી લાઈવ દર્શન
તારીખ: 08/09/2026, મંગળવાર
.
નર્મદા તટે બિરાજમાન પરમ પૂજ્ય શ્રી કુબેર ભંડારી દાદાના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દિવ્ય લાઈવ દર્શન કરી પુણ્યનું ભાથું બાંધો. કુબેર દાદા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.
🙏 "ૐ કુબેરાય નમઃ" 🙏
મંદિર વિશે સંક્ષિપ્ત માહિતી:
શ્રી કુબેર ભંડારી મહાદેવનું પવિત્ર મંદિર નર્મદા નદીના કાંઠે કરનાળી (ચાંદોદ નજીક, વડોદરા જિલ્લો, ગુજરાત) ખાતે આવેલું અતિ પવિત્ર અને ચમત્કારી તીર્થધામ છે.
.
🔔 દર્શન ગમ્યા હોય તો વીડિયોને Like કરો, અન્ય ભક્તો સાથે Share કરો અને રોજેરોજ દર્શન મેળવવા ચેનલને Subscribe જરૂર કરો.
.
#KuberBhandari #LiveDarshan #ShravanMas #KuberDada #Karnali #NarmadaTirtha #Mahadev #ShravanSpecial