કરણ ઘેલો | Karan Ghelo Navalkatha Gujarati | કરણદેવ વાઘેલા | વાઘેલા વંશ અને ગુજરાતના રજપૂત યુગનો અંત
G Cine sahitya
0:00 / 0:00
કરણ ઘેલો | Karan Ghelo Navalkatha Gujarati | કરણદેવ વાઘેલા | વાઘેલા વંશ અને ગુજરાતના રજપૂત યુગનો અંત
690 просмотров · 2 недели назад
G Cine sahitya
199 подписчиков
690 просмотров · 2 недели назад
'કરણ ઘેલો’ નંદશંકર તુળજાશંકર મહેતા લિખિત ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા તરીકે જાણીતી કૃતિ છે. નવલકથામાં ગુજરાતના અંતિમ વાઘેલા રાજા કરણદેવ વાઘેલાના જીવન, તેમના શૂરવીર સ્વભાવ, વ્યક્તિગત ભૂલો, માધવના વેર, દિલ્હી સલ્તનતના આક્રમણ અને ગુજરાતના રાજકીય પતનની કરુણ ગાથા રજૂ થાય છે.
આ કૃતિ માત્ર એક રાજાની કથા નથી, પરંતુ વાઘેલા વંશ, મધ્યકાલીન ગુજરાત અને સ્વતંત્ર રજપૂત શાસનના અંતની ઐતિહાસિક ગાથા પણ છે.
❤️ અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો Channel ને Subscribe કરો, Video ને Like કરો અને મિત્રો સાથે Share કરજો. આવી જ વધુ ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને સિનેમેટિક કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. 🎬📚⚔️
Your queries-
Karan Ghelo
Karan ghelo natak
Karanghelo navalkatha
Karan ghelo Movie
Karanghelo navalkatha in gujarati
Karanghelo nandshankar mehta
Vaghela vansh history in gujarati
Vaghela vansh
#કરણઘેલો #KaranGhelo #KaranVaghela #VaghelaDynasty #GujaratiNovel #GujaratiLiterature #GujaratiHistory #RajputHistory #GujaratiCinematic #AICinematicMovie #NandshankarMehta #ગુજરાતનોઇતિહાસ #રાયકરણઘેલો