આનાથી બેસ્ટ ઝરણું કોઈ હોય જ ન શકે એ પણ ગુજરાતમાં ? gira water fall
Kisu Vlogs
0:00 / 0:00
આનાથી બેસ્ટ ઝરણું કોઈ હોય જ ન શકે એ પણ ગુજરાતમાં ? gira water fall
144 просмотра · 12 дней назад
Kisu Vlogs
165 подписчиков
144 просмотра · 12 дней назад
તમે જોઈ રહેલા તમામ વિડિઓ લાઈવ નથી હોતા એક બે મહિના પહેલા મેં ટ્રાવેલ કર્યું હોય એના હોય છે. આ નોંધ ખાસ લખું છું કે વિડિઓ જયારે તમારી પાસે પહોંચશે ત્યારે ચોમાસુ એટલે કે વરસાદનો માહોલ હશે......આ વિડિઓ માત્ર મારી યાત્રાને તમે પણ ઘરે બેઠા માણી શકો કાંઈક નવું જાણી શકો એ માટેના ઉદેશ્યથી અપલોડ થતા હોય છે એથી વિશેષ તમારા ચહેરા પણ માત્રને માત્ર હાસ્ય પથરાય એનો પ્રયત્ન હોય છે...
એક વાત એ કે thank you so much છેલ્લા બહુ બધા દિવસથી બધા ફોનને મેસેજ આવે છે કે એ લોકો મારા વિડિઓ ગમે છે અને નવા વિડિઓની રાહ જોતા હોય છે. એ માટે દિલથી આભાર કે તમારો સમય કાઢીને મારા વિડિઓ જોવા માટે સમય ફાળવો છો...
એક દિવસ એવો હતો કે લોકો ટોન્ટ મારતા કે વિડિઓ બનાવતી છોકરી બધાને બગાડશે આજે 7 વર્ષની સફરમાં એવો દિવસ આવ્યો છે મારા વિડિઓ જોઈને લોકો એમની લાઈફમાં બેટર બનાવની કોશિશ કરે છે સપના જુવે છે સાકાર છે. સફર આસાન ન હતી પણ મહેનત ન છોડી એટલે જ તમારા બધાનો વિશ્વાસ જીતી શકી છું.
Thank you so so much and lots of love from me ( krishna aka phone jockey krishna )