રામદેવ વિરમદેવ ઉતરે વડલા હેઠ દ્વારકાથી પોખરણગઢ આવતા રામદેવપીર - Ramdev Viramdev Ubha Vadla Heth
Sadhna Lab Tana
0:00 / 0:00
રામદેવ વિરમદેવ ઉતરે વડલા હેઠ દ્વારકાથી પોખરણગઢ આવતા રામદેવપીર - Ramdev Viramdev Ubha Vadla Heth
36 787 просмотров · 4 дня назад
Sadhna Lab Tana
17,5 тыс. подписчиков
36 787 просмотров · 4 дня назад
🙏🚩 જય રામાપીર | જય રામદેવ પીર 🚩🙏
🌺 રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય કીર્તન 🌺
ભાદરવા મહિનામાં રામાપીરના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે અને રામદેવ પીરના પાવન જન્મોત્સવની ભક્તિભરી ઉજવણીનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે "Sadhna Lab Tana & Satish Agravat Bapu" તરફથી રામદેવ પીર અને વીરમદેવના મહિમાને વર્ણવતું ભક્તિમય કીર્તન “રામદેવ વીરમદેવ ઉતર્યા વડલા” રજૂ કરવામાં આવે છે. 🙏🚩
આ કીર્તનમાં રામદેવ પીર અને વીરમદેવની ભક્તિમય યાત્રા તથા અજમલ રાયના મહેલ સુધી પહોંચવાનો સુંદર લોકપ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે.
ભાદરવા મહિનાના રામાપીરના નોરતા દરમિયાન આ કીર્તન ભક્તિભાવથી સાંભળો અને રામદેવ પીરના જન્મોત્સવની ઉજવણીમાં ભક્તિના રંગે રંગાઈ જાઓ. 🌺🙏
🚩 બોલો રામદેવ પીર મહારાજની જય!
🚩 બોલો વીરમદેવ મહારાજની જય!
🙏 જય રામાપીર 🙏
━━━━━━━━━━━━━━━━━━ 🎤 સિંગર : દિવ્યા ગોહેલ
🎼 સંગીત : સતિષ અગ્રાવત બાપુ
✍️ લિરિક્સ : ટ્રેડિશનલ
🎬 પ્રસ્તુતિ : સાધના લેબ ટાણા
👑 નિર્માતા : તનવીર અગ્રાવત & DD Gohel
📹 કેમેરામેન : રમેશ દેવમુરારી
🎥 વિડિયો ડિરેક્ટર : રમેશ દેવમુરારી
🎙️ રેકોર્ડિંગ : શિવ સાધના સ્ટુડિયો, સિહોર
💻 એડિટિંગ : સાધના લેબ ટાણા
💄 મેકઅપ આર્ટિસ્ટ : નેહાબેન ત્રિવેદી
🙏 Special Thanks :
શિવ શક્તિ સત્સંગ મંડળ, કાળીયાબીડ, ભાવનગર
ચેતનાબેન માંડલિયા
તથા શિવ શક્તિ સત્સંગ મંડળના સર્વે બહેનો
કીર્તનના બોલ
રામદેવ વિરમદેવ ઉતર્યા વડલા હેઠ જો
એવો વડલો રે વરસ્યો રે હાચા મોતીડે
ત્યાંથી તે રામદેવ ગડગડ મેલી દોટ જો
આવીને ઊભા રહ્યા ગાયના ગોંદરે
ગાયુના ગોવાળ તું છો મારો વીર જો
એવો માર્ગ રે બતાવ પોકરણ શેર નો
ડાબો માર્ગ વીરા દ્વારીકામાં જાય જો
એવો જમણો રે મારગ રે પોકરણ શેરનો
ત્યાંથી તે રામદેવ ગડગડ મેલી દોટ જો
એવા આવીને ઊભા રહ્યા કૂવાને કાંઠડે
પાદરની પનિહારી તું છો મારી બેન જો
એવો મારે ઘરે બતાવ રે પોકરણ શેર નો
ડાબો માર્ગ વીરા દ્વારીકામાં જાય જો
એવો જમણો રે મારગ પોકરણ શેર નો
ત્યાંથી તે બંને ભાઈએ ગડગડ મેલી દોઢ જો
એવા આવીને ઊભા રહ્યા માણેકચોકમાં
માણેક ના વાણિયા તું છો મારો વીર જો
એવો મહેલ રે બતાવ રે અજમલ રાય નો
ડાબો મારગ વીરા માણેકચોકમાં જાય જો
એવો જમણો રે મહેલ રે અજમલ રાયનો
ત્યાંથી તે બંને ભાઈએ ગડગડ મેલી દોટ જો
એવા આવી ને પોઢ્યા રે સોના પારણે
❤️ આ ભક્તિમય કીર્તન તમને ગમે તો Like 👍, Share ↗️ અને Comment 💬 કરવાનું ભૂલશો નહીં.
🔔 Sadhna Lab Tana YouTube Channel ને Subscribe કરીને Bell Icon 🔔 દબાવો, જેથી રામાપીરના નવા ભજન, કીર્તન અને ભક્તિ ગીતોનો આનંદ સૌથી પહેલા મેળવી શકો.
🚩 ભાદરવા મહિનાના રામાપીરના નોરતા અને રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે આ કીર્તન વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડો.
🙏🚩 જય રામાપીર | જય રામદેવ પીર | જય વીરમદેવ 🚩🙏
#રામાપીર #રામદેવપીર #રામદેવપીરનોજન્મોત્સવ #રામાપીરનાનોરતા #રામદેવવીરમદેવ #રામદેવપીરભજન #રામદેવપીરકીર્તન #ભાદરવામાસ #ભાદરવો #રામાપીરભજન #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #ભક્તિગીત #RamdevPir #Ramapir #RamdevPirBhajan #RamdevPirKirtan #RamdevVeermdev #GujaratiBhajan
#sadhna_lab_tana
#satish_agravat_bapu
#divyagohel
#shiv_sadhna_studio_sihor
#sadhna_bhajan_kirtan #SadhnaLabTana #DivyaGohel #SatishAgravatBapu
રામદેવ વીરમદેવ ઉતર્યા વડલા, રામદેવ પીરનો જન્મોત્સવ, રામાપીરના નોરતા, રામદેવ પીરના નોરતા, ભાદરવા મહિનાના રામાપીરના નોરતા, રામાપીર જન્મોત્સવ ભજન, રામદેવ પીર જન્મોત્સવ કીર્તન, રામદેવ પીર ભજન, રામાપીર ભજન, રામદેવ પીર કીર્તન, રામદેવ વીરમદેવ કીર્તન, ઉતર્યા વડલા કીર્તન, રામાપીરના નોરતા 2026, રામદેવ પીર જન્મોત્સવ 2026, ભાદરવા માસના ભજન, ગુજરાતી રામાપીર ભજન, ગુજરાતી ભક્તિ ગીત, દિવ્યા ગોહેલ ભજન, સતિષ અગ્રાવત બાપુ, સાધના લેબ ટાણા, Ramdev Pir Bhajan, Ramapir Bhajan, Ramdev Pir Kirtan, Ramdev Veermdev, Ramapir Norta, Gujarati Devotional Song, Gujarati Bhajan