Перейти к содержимому

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (Day - 6)

Amit P Raval

0:00 / 0:00

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (Day - 6)

682 просмотра · Трансляция закончилась 1 день назад
Amit P Raval
194 подписчика
682 просмотра · Трансляция закончилась 1 день назад
ભાગવત પ્રવક્તા: અમિતકુમાર પ્રકાશકુમાર રાવલ સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય,સુરત થી પોતાનો શાસ્ત્રી આચાર્યનો સંસ્કૃતમાં (B.A, M.A) અભ્યાસ પૂર્ણ કર્યો છે તથા છેલ્લા દસ વર્ષથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ, શ્રી શિવમહાપુરાણ કથા, શ્રીમદ્ દેવી ભાગવત કથા,શ્રી રામચરિત માનસ કથા 15 થી વધારે ભગવદ્ કથાનું રસપાન કરાવી રહ્યા છે તથા પોતે પણ ભગવદ્ કીર્તન માં રસ ધરાવે છે તથા લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.સાથે શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત માં સારી ગાયન શૈલી ધરાવે છે. સાથે સાથે સંગીતમય સુંદરકાંડમાં સારી ગાયનશૈલી ધરાવે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ, શ્રી શિવમહાપુરાણ કથા, શ્રીમદ્ દેવી ભાગવત કથા, શ્રી રામચરિત માનસ કથા, સંગીતમય સુંદરકાંડ,સત્સંગ - કીર્તન કરવા માટે સંપર્ક કરો. 9426908533