Перейти к содержимому

લખેલુ છે .16 શ્રાદ્ધ નો મહિમા અપારછે રે શ્રાદ્ધ કરવા થી પિતૃ તૃપ્ત થાય વાલા મારા ગરુડે નારાયણ

Radhe Radhe panvel mandal

0:00 / 0:00

લખેલુ છે .16 શ્રાદ્ધ નો મહિમા અપારછે રે શ્રાદ્ધ કરવા થી પિતૃ તૃપ્ત થાય વાલા મારા ગરુડે નારાયણ

168 просмотров · 7 дней назад
Radhe Radhe panvel mandal
6,77 тыс. подписчиков
168 просмотров · 7 дней назад
વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછ્યું ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે ત્યારે નારાયણ એમ જ બોલ્યા રે કહું સાંભળો ગરુડ જે આજ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે કર જોડી ગરુડજી એમ જ બોલ્યા રે તેથી કોના થયા છે મોક્ષ વાલા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા સાગર રાજાએ શ્રાદ્ધ કર્યા રે 60,000 પુત્રોનો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ભગીરથ રાજાએ શ્રાદ્ધ કર્યા રે તેથી પાંડવોનો થયો છે મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછયુ જુઓ ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા રામ સીતાએ શ્રાદ્ધ કર્યા રે તેથી દશરથ રાજા નો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા વાલા મારા કૃષ્ણ પ્રભુ એ શ્રાદ્ધ કરીયારે તેથી યાદવ કુળનો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ભાદરવે શ્રાદ્ધ સહુ નાખજો રે તેથી પ્રેમથી કરજો શ્રાદ્ધ વાલા મારા પિતૃના કોણે કર્યા રે જેથી થાશે તમારા પિતૃ નો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા વાલા મારા સોળ શ્રાદ્ધ કરો પૂરા ભાવથી રે જેથી થાશે પિતૃ તૃપ્ત વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા 16 શ્રાદ્ધ નો મહિમા અપાર છે રે નારાયણે કીધો ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃઓના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછ્યું ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે