Перейти к содержимому

Bhichari Mataji Temple Rajkot | History, Faith and Unique Traditions | Our Rajkot

Our rajkot

0:00 / 0:00

Bhichari Mataji Temple Rajkot | History, Faith and Unique Traditions | Our Rajkot

541 просмотр · 14 ч назад
Our rajkot
154 тыс. подписчиков
541 просмотр · 14 ч назад
➡️રાજકોટથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા ભીચરી ગામમાં બિરાજમાન આઈ શ્રી ભીચરી માતાજી અને તેમની સાત બહેનોના પવિત્ર ધામનો અદભુત ઇતિહાસ અને લોકવાયકા! આજના આધુનિક યુગમાં પણ જ્યાં લોકો શ્રદ્ધાથી આવે છે અને મીઠાની તેમજ લપસિયા ખાવાની માનતાથી જૂના રોગ-બીમારીઓ અને સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. જ્યાં વિજ્ઞાન અને સાયન્સની મર્યાદા પૂરી થાય છે, ત્યાંથી ઈશ્વરીય આસ્થા અને ચમત્કારની શરૂઆત થાય છે. આ વિડિયોમાં જાણો ભીચરી માતાજીના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ, સાત માતાજીના નામ અને અનોખી માનતાની માન્યતાઓ વિશે! Follow Us On : Instagram :   / our_rajkot   FaceBook :   / ourrajkotfb1   Twitter : https://x.com/our_rajkot Youtube :    / @ourrajkot  . THANKS FOR WATCHING!! #BhichariMataji #BhichariMaaMandir #BhichariMatajiTemple #Rajkot #RajkotTemple #RajkotDarshan #GujaratTemples #GujaratiCulture #TempleHistory #ReligiousPlaces #KhodiyarMaa #SanatanDharma #GujaratiTradition #RajkotTourism #OurRajkot #ભીચરીમાતાજી #ભીચરીમંદિર #રાજકોટમંદિર #માતાજીનોમહિમા #ગુજરાતનામંદિરો