મીન રાશિફળ સપ્તેમ્બેર 2026 | Meen Rashifad September 2026 | Pisces September 2026
Vedic Sadhana Gujarati
0:00 / 0:00
મીન રાશિફળ સપ્તેમ્બેર 2026 | Meen Rashifad September 2026 | Pisces September 2026
5 990 просмотров · 1 мес. назад
Vedic Sadhana Gujarati
80,8 тыс. подписчиков
5 990 просмотров · 1 мес. назад
કેમ છો
હું જૂનાગઢ થી એસ્ટ્રોલોજર પ્રદીપ મહેતા મારી વૈદિક સાધના ગુજરાતી ચેનલ માં આપણું હાર્દિક સ્વાગત કરું છું
જાણો વિડિઓ વિશે માહિતી : જય શ્રી કૃષ્ણ! આ વિડિઓમાં જાણો મીન રાશિ (Pisces) માટે સપ્ટેમ્બર 2026 નો મહિનો કેવો રહેશે. ગ્રહોની બદલાતી ચાલ તમારા કારકિર્દી, નાણાકીય સ્થિતિ, પ્રેમ જીવન, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર શું અસર કરશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડિઓમાં આપવામાં આવી છે.
આ વિડિઓમાં જુઓ:
કારકિર્દી અને નોકરી: નોકરી અને બિઝનેસમાં પ્રગતિના યોગ
આર્થિક સ્થિતિ: ધન લાભ અને રોકાણ માટે યોગ્ય સમય
પ્રેમ અને પરિવાર: મધુર સંબંધો અને પારિવારિક સુખ
સ્વાસ્થ્ય: આરોગ્ય સબંધી વિશેષ સલાહ
સરળ ઉપાય: સપ્ટેમ્બર મહિનાને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો
મહિનાને વધુ શુભ બનાવવાની ખાસ ટિપ્સ અને જ્યોતિષીય ઉપાયો જાણવા માટે વિડિઓ પૂરો જુઓ. જો તમને આ માહિતી ગમે તો વિડિઓને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં !
#MeenRashiSeptember2026 #MeenRashi #PiscesHoroscope #September2026Horoscope #Astrology2026
#MeenRashiSeptember2026 #MeenRashi #PiscesHoroscope #September2026 #Rashifal2026 #MeenRashiRashifal #Astrology2026 #JyotishPrediction #MonthlyHoroscope #MeenRashiUpay
#રાશિફળ_ગુજરાતી
#vedic_sadhana_
#astrologer_pradip_maheta
Thank you so much..........................
........................................................................................................
અમારી સોશ્યલ લિંક :
Official Website: 👉 https://vadicsadhana.com/
Instagram: 👉 / pradipkumarmaheta
वैदिक साधना हिंदी चैनल : 👉 / @vedicsadhana
Facebook Page: 👉 / pradipkumarmaheta
અમે ઑડિયો કૉલ, વૉટ્સએપ વૉઇસ કૉલ, વીડિયો કૉલ અને ગુરુજી સાથે સીધી રૂબરૂ મુલાકાત દ્વારા આચાર્ય પ્રદીપ મહેતા સાથે પરામર્શની ઑફર કરીએ છીએ. અમે લાઇવ વિડિયો કૉલિંગ દ્વારા સંપૂર્ણ ઑનલાઇન પૂજા સેવાઓ પ્રદાન કરીએ છીએ અને તમે ભાગ્ય વૃધ્ધિ પૂજા, મનોકન્મા પૂર્તિ વર્ષિક રાશિફળ અને કુંડળી જન્માક્ષર માટે પણ સંપર્ક કરી શકો છો.
કૉલ અને Whatsapp માટે અમારો સંપર્ક: +91 89800 74875
ઈમેલ: mahetapradip4@gmail.com