TET-I / TET-II 2026 🚨 90% વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે! | પહેલા શું વાંચવું અને શેમાંથી?
Ojas Study
0:00 / 0:00
TET-I / TET-II 2026 🚨 90% વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે! | પહેલા શું વાંચવું અને શેમાંથી?
818 просмотров · Трансляция закончилась 3 нед. назад
Ojas Study
87 тыс. подписчиков
818 просмотров · Трансляция закончилась 3 нед. назад
📚 TET-I / TET-II 2026 | તૈયારી માટે શું કરવું અને શું ન કરવું?
🎯 TET-I / TET-II 2026 માટે તૈયારી શરૂ કરવાનો સમય આવી ગયો છે.
પરીક્ષા અને ભરતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ફાફા માર્યા વગર સિલેબસ મુજબ આયોજનબદ્ધ તૈયારી કરવી ખૂબ જરૂરી છે.
આ LIVE માં આપણે ખાસ સમજશું 👇
✅ સિલેબસ મુજબ તૈયારી કેવી રીતે કરવી?
✅ કયા વિષયને કેટલો સમય આપવો?
✅ શું વાંચવું અને શું ન વાંચવું?
✅ તૈયારી કરતી વખતે કઈ ભૂલો ટાળવી?
✅ Notes અને MCQ Practice કેવી રીતે કરવી?
✅ PYQ અને Mock Testનું મહત્વ
✅ Revision માટે યોગ્ય Strategy
✅ સમયનું આયોજન કેવી રીતે કરવું?
✅ પરીક્ષાની તૈયારીમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું?
🔥 એક વાર સંપૂર્ણ વીડિયો જુઓ અને સમજો — તૈયારી કઈ દિશામાં કરવી છે!
📅 Date: 02/10/2026
⏰ LIVE: 09:00 PM
📌 TET-I / TET-II 2026 માટે આજથી જ સિલેબસ આધારિત તૈયારી શરૂ કરો.
🔔 Channel ને Subscribe કરો અને LIVE માટે Reminder જરૂર રાખજો.
#TET2026 #TET1 #TET2 #TETPreparation #TETGujarat #TETExam2026 #TETBharti #TETStrategy #GujaratTET #TETLive
➩ 𝐃𝐞𝐦𝐨 𝐋𝐞𝐜𝐭𝐮𝐫𝐞𝐬 માં જોડાવવા માટે આજે જ ડાઉનલોડ કરો OJAS STUDY Live એપ્લિકેશન
⤵️⤵️
📲 https://play.google.com/store/apps/de...
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર whatsapp મેસેજ કરવો :
📞 93 27 88 00 65
Join Telegram - https://t.me/+Wtp5YLqdzaFkNTA1