Перейти к содержимому

Rajkot Famous Green Chutney : વર્ષો પહેલાં રાજકોટમાં આ ખાસ લીલી ચટણી બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?

BBC News Gujarati

0:00 / 0:00

Rajkot Famous Green Chutney : વર્ષો પહેલાં રાજકોટમાં આ ખાસ લીલી ચટણી બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ?

51 103 просмотра · 1 год назад
BBC News Gujarati
1,58 млн подписчиков
51 103 просмотра · 1 год назад
#Rajkot #chutney #chutneyrecipe રાજકોટનું નામ આવે ત્યારે રાજકોટની આ પ્રખ્યાત ચટણી તરત જ યાદ આવી જાય છે. રાજકોટની આ ચટણીની માગ માત્ર ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં નહીં પરંતુ દેશવિદેશમાં પણ ખૂબ જ જોવા મળે છે. જયેશભાઈ પોપટ અને તેમનો પરિવાર વર્ષોથી રાજકોટની આ ચટાકેદાર ચટણીનો વેપાર કરે છે. તેમનું કહેવુ છે દેશની આઝાદી પહેલાંથી બનાવવાની શરૂઆત કરી હતી. વીડિયો : બિપિન ટંકારીયા અને સાગર પટેલ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati