Перейти к содержимому

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનનો ઘમંડ તોડયો! | 1965 India Pakistan War

WebSankul GPSC

0:00 / 0:00

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનનો ઘમંડ તોડયો! | 1965 India Pakistan War

668 просмотров · 1 день назад
WebSankul GPSC
16,3 тыс. подписчиков
668 просмотров · 1 день назад
આજના આ વીડિયોમાં આપણે વાત કરીશું ઇતિહાસના સૌથી રોમાંચક અને ગર્વ લેવા લાયક પ્રકરણ એટલે કે ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (1965 India Pakistan War) વિશે. કેવી રીતે આપણા શૂરવીર સૈનિકો અને નેતૃત્વએ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ધૂળમાં મેળવી દીધા અને લાહોર સુધી ધમાકો મચાવી દીધો, તેની સંપૂર્ણ ગાથા આ વીડિયોમાં રજૂ કરવામાં આવી છે. જો તમને ઈતિહાસ અને દેશભક્તિના વીડિયો જોવા ગમતા હોય, તો આ વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ! 📌 વીડિયોમાં શું ખાસ છે? 👉૧૯૬૫ના યુદ્ધની અજાણી અને રોચક વાતો. 👉ભારતીય સેનાનું અદમ્ય શૌર્ય અને પરાક્રમ. 👉પાકિસ્તાનના ઘમંડને કઈ રીતે તોડવામાં આવ્યું તેની સંપૂર્ણ માહિતી. અમારા આવા જ વધુ ઇતિહાસ અને જ્ઞાનવર્ધક વીડિયો જોવા માટે ચેનલને Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં! #1965War #IndiaPakistanWar #IndianArmy #LalBahadurShastri #IndianHistory #DeshBhakt #GujaratiHistory #WebSankul 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp 2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus 3) Telegram : https://telegram.dog/GPSC_Online_app 4) Instagram :   / websankul_official   5) Facebook : http://bit.ly/Websankul_facebook 6) Website : https://websankul.org/ 7) Twitter :   / websankuloffice   👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul   📲 Application HelpLine Numbers : 1) 7777991357 2) 6358289897 3) 7777991352 4) 9054522779 5) 7777991367 6) 6356239165 7) 9054522775