ભાત કાપણી નો છેલ્લો દિવસ🤩🤩|| ભાત કાપણી ની કોમેડી ||ભાત કાપણી ||ભાત કાપવા મજૂર ||ભાત કાપણી સિઝન ||
Tufani Engineer и dhamaal
0:00 / 0:00
ભાત કાપણી નો છેલ્લો દિવસ🤩🤩|| ભાત કાપણી ની કોમેડી ||ભાત કાપણી ||ભાત કાપવા મજૂર ||ભાત કાપણી સિઝન ||
1 898 просмотров · 3 месяца назад
Tufani Engineer и dhamaal
1 898 просмотров · 3 месяца назад
નમસ્કાર મિત્રો 🤗
મિત્રો હાલમાં ભાત કાપણી ની સીઝન પૂરજોશ માં ચાલી રહી છે ત્યારે ભાત કાપવા માટે અત્યારે મજૂર ની ખૂબ જ જરૂર પડતી હોય છે તો આ વિડિઓ માં ભાત કાપવા માટે મજૂર ની કેટલી જરૂર પડે છે અને મજૂર ને શોધવા માટે કેટલા કાલાવાલા કરવા પડે છે, સાથે મજૂર માટે નાસ્તો, ચા, ભાત કાપવા માટે સાધનો પણ લાવી આપવા પડે છે અને એમની સાથે રહીને દેખ રેખ પણ રાખવું પડતું હોય છે , ત્યારે જઈને ભાત ની કામગીરી પૂરી થતી હોય છે 😳,તે અહીં વિડિઓ માં કોમેડી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે 🤗.
મિત્રો મારો વિડિયો તમને ગમે 🤗 તો લાઈક 👍અને શેર જરૂર કરજો 🥰 અને મારી યૂટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂર કરજો.
❣️ આભાર ❣️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Hello Guy's...❣️❣️❣️
I Am Rasmit Chaudhari Welcome To My YouTube Channel 🙏😇
AIM :- હસો અને હસાવો 💓🤗💓
Follow Me On 🤩 👇🤩 Instagram:- https://www.instragram.com/rasmit_cha...
Don't Forget To Like Comment Share And Subscribe My YouTube Channel 🙏😇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Disclaimer :-
video is for educational purpose only.Copyright
Disclaimer Under Section 107 of the Copyright Act
1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching
scholarship, and research. Fair use is a use permitted
by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance
in favor of fair use.
Thanks You For Watching My Video 💓 #tufaniengineer#🥳🥳