Gujarat Weather : ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાં માવઠું થશે? હવામાન વિભાગનાં મોડેલ શું કહે છે?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Weather : ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાં માવઠું થશે? હવામાન વિભાગનાં મોડેલ શું કહે છે?
128 477 просмотров · 14 ч назад
BBC News Gujarati
1,58 млн подписчиков
128 477 просмотров · 14 ч назад
#gujaratweather #weatherupdate
ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ઑક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે કે કેમ તે અંગે હવામાન વિભાગના લાંબાગાળાના પૂર્વાનુમાન મોડેલે શક્યતાઓ દર્શાવી છે. જોકે NCMRWF અને યુરોપિયન યુનિયનના ECMWF જેવા અન્ય હવામાન મોડેલો આ સમયગાળામાં વરસાદ દર્શાવતા નથી. લાંબાગાળાના મોડેલમાં સચોટતા ઓછી હોવાથી હવામાન મોડેલ્સ વચ્ચે એકમત જરૂરી ગણાય છે. બીજી તરફ મગફળી સહિતના પાકોની કાપણી કરી રહેલા ખેડૂતોને 20 તારીખ સુધીમાં કામ આટોપી લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati